________________
૫૩
સંક્ષિપ્તપદાર્થસંગ્રહ मिच्छे पणनिद्द-सुहुमपण-पराघायदुग-मिच्छविणु साणे । सडसट्ठी बासीई, विक्कियएगारसं मोत्तुं ॥ २० ॥ बिंदियापज्जछेवटुं विणु संघयणुणवीस थीचउपणिंदि- । सुखगइसत्ताईज्ज-विणु बिंदियम्मि हु मिच्छोहे ॥ २१ ॥
ગાથાર્થ : મિથ્યાત્વ ગુણઠાણે (ઓઘે કહેલ ૮૦ પ્રકૃતિનો ઉદય કહેવો.) અને સાસ્વાદને ૮૦માંથી નિદ્રાપંચક, સૂમપંચક, પરાઘાતદ્ધિક અને મિથ્યાત્વ- એ ૧૩ વિના ૬૭ પ્રકૃતિઓનો ઉદય હોય.. અને બેઈન્દ્રિયમાર્ગણામાં વૈક્રિયૅકાદશને મૂકીને તથા બેઈન્દ્રિય + અપર્યાપ્ત + સેવાર્ત સિવાયના છ સંઘયણાદિ-૧૯ પ્રકૃતિઓ, સ્ત્રીચતુષ્ક, પંચેન્દ્રિય, સુખગતિસપ્તક અને આદય - આ પ્રવૃતિઓ છોડીને ૮૨ પ્રકૃતિઓનો ઉદય કહેવો. (૨૦-૨૧) मिच्छ-कुखगइ-परघादु-निद्दापज्जुज्जोअसुसर विणु साणे। बेइंदिय विणु सपदं णवरि तिचउरिदियेसु तह ॥ २२ ॥
ગાથાર્થ તેમાંથી સાસ્વાદને મિથ્યાત્વ, કુખગતિદ્ધિક, પરાઘાતદિક, નિદ્રાપંચક, અપર્યાપ્ત, ઉદ્યોત અને સુસ્વર વિના ૬૯ પ્રકૃતિનો ઉદય હોય... અને તે ઇન્દ્રિયચઉરિન્દ્રિયમાં પણ તે પ્રમાણે જ કહેવું. પણ વિશેષતા એ કે, બેઈન્દ્રિયને બદલે સ્વપદ (=સેઈન્દ્રિય કે ચઉરિન્દ્રિય પદ) કહેવું. (૨૨)
चउदसयमपज्जूण-विगलनव विणा पणिदिये ओहे। मिच्छेऽजिणपण साणे, अपज्ज-णिरयपुस्वि-मिच्छविणु ॥ २३ ॥
ગાથાર્થ : પંચેન્દ્રિયમાર્ગણામાં અપર્યાપ્ત વિના વિકસેન્દ્રિયનવકને છોડીને ઓઘે ૧૧૪ પ્રકૃતિનો ઉદય કહેવો.. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૯.. તેમાંથી સાસ્વાદનગુણઠાણે અપર્યાપ્ત, નરકાનુપૂર્વી અને મિથ્યાત્વ વિના ૧૦૬. (૨૩) मीसे अणाणुपुव्वि - तिग विणु मीसजुअमियरिगारससुं। ओहव्वेगिंदिव्व य, पणकायेसु पुढवीई परं ॥ २४ ॥
ગાથાર્થ : મિશ્રગુણઠાણે અનંતાનુબંધીચતુષ્ક +ત્રણ આનુપૂર્વી છોડીને અને મિશ્રમોહનીય ઉમેરીને ૧૦૦ પ્રકૃતિઓ.. બાકીના ૧૧ ગુણઠાણે ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય સમજવો. પૃથ્વીકાયાદિ પાંચ કાયમાં એકેન્દ્રિયની જેમ ઉદય સમજવો. પણ વિશેષતા એ કે, પૃથ્વીકાયમાં. (૨૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org