________________
સંક્ષિપ્તપદાર્થસંગ્રહ
૧
.
(૨) ઇન્દ્રિયમાર્ગાણા
% એકેન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... »
સં. ગુણઠાણું | પ્રવૃતિઓ
ઓઘથી | ૮૦
વિચ્છેદ વૈક્રિયદ્ધિકાદિ-૧૧, ઔદારિકાંગોપાંગાદિ-૧૪, સ્ત્રીવેદાદિ-૧૪, (તેમાંથી યશનામ છોડી દેવું.) કખગતિદ્વિક, પંચેન્દ્રિયજાતિ, ત્રણનામ = ૪૨
ઓઘની જેમ નિદ્રાપંચક + સૂક્ષ્મ + અપર્યાપ્ત + સાધારણ + આપત + ઉદ્યોત + પરાઘાતદ્ધિક મિથ્યાત્વ=૧૩
૧ | મિથ્યાત્વ | ૮૦
૨
|
સાસ્વાદન
૬૭
% બેઈન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... »
સં. | ગુણઠાણું | પ્રવૃતિઓ
ઓઘથી
વિચ્છેદ છ સંઘયણાદિ-૧૯ પ્રકૃતિઓ (તેમાંથી બે ઇન્દ્રિયજાતિ, અપર્યાપ્ત અને સેવાર્ત એ ત્રણનો વિચ્છેદ ન કરવો.) + સ્ત્રીવેદાદિ-૪ + પંચેન્દ્રિય + શુભગતિ આદિ-૭ + આદેય + વૈક્રિયદ્ધિકાદિ-૧૧ = ૪૦
ઓઘની જેમ મિથ્યાત્વ + કુખગતિદ્વિક + પરાઘાતદ્ધિક + નિદ્રાપંચક + અપર્યાપ્ત + ઉદ્યોત + સુસ્વર = ૧૩
મિથ્યાત્વ
|
૮૨ ૬૯
સાસ્વાન
છે તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિયમાર્ગણામાં ઉદયસ્વામિત્વ... .
અહીં બધું બેઇન્દ્રિયની જેમ જ કહેવું (ઓધે-૮૨, મિથ્યાત્વે-૮૨ અને સાસ્વાદને૬૯) પણ અહીં વિશેષતા એ કે, બેઇન્દ્રિયજાતિનામકર્મને બદલે અનુક્રમે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિનામકર્મનો ઉદય કહેવો...
ગોમટસારમતે, એકેન્દ્રિયોને સાસ્વાદને પણ નિદ્રાદ્ધિનો ઉદય મનાય છે, એટલે તેઓ મતે નિદ્રાદ્ધિકનો ઉમેરો કરી ૬૯ પ્રકૃતિનો ઉદય કહેવો...
3 કેટલાક આચાર્યો એકેન્દ્રિયોને શરીરપર્યાપ્તિ પછી પણ સાસ્વાદન ગુણઠાણું માને છે, એટલે તેઓના મતે સાસ્વાદન ગુણઠાણે નિદ્રાપંચક + આતપ + ઉદ્યોત + પરાઘાત... એ ૮ પ્રકૃતિનો પણ ઉમેરો કરી ૭૫ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org