________________
ભક્તિમાર્ગનું રહસ્ય
પૂરક વચનામૃત મનુષ્યદેહની દુર્લભતા “ચકવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેને એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એ આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યુગ સંપ્રાપ્ત, છતાં જે જન્મ-મરણથી રહિત એવા પરમ પદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષિત એવા આત્માને અનંતવાર ધિક્કાર છે! | હે જીવ! આ કોશરૂપ સંસારથી, વિરામ પામ, વિરામ પામ, કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગ્રત યા! જાગૃત થા !! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.”
-શ્રીમદ રાજચંદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org