________________
ભગવાનના ભક્તની સાધના
૨૨૧ આધ્યાત્મિક પ્રયોગો :
[૧] શ્રી ગુરુદેવે ઉપદેશેલ નીચે જણાવેલ નવ ભાવનાઓનું સમજણપૂર્વકનું અનુપ્રેક્ષણ તેમની આજ્ઞાનુસાર કરવું. આત્મજ્ઞાનના લાભ માટે તે પૂર્વ તૈયારીરૂપ હાઈ પરમ યેગ્યતા આપે છે. જેટલા અંશે હૃદયના વિશુદ્ધ ભાવયુક્ત પુરૂષાર્થ, તેટલા અંશે શુભ ફળની ઉપલબ્ધિ. આ અભ્યાસ પ્રતિદિન નિયમિતપણે એક જ સ્થળ અને સમયે દિવસના ઓછામાં ઓછા બે વખત સવારે અને રાત્રે શાંત ચિત્તથી અને એકાગ્રતાથી પંદર મિનિટ સુધી કરે. ઉપયોગને વચનના ભાવો સાથે જોડી દઈ તેની સાથે એકતાર થવાના પયત્નમાં રહેવું. અભ્યાસથી સર્વ સિદ્ધિ છે એ સિદ્ધાંત વિસ્મરણ ન કર. આ પ્રયોગ એક માસ કર્યા પછી જે તે ભાવે સારી પેઠે અંતરમાં ઊતરી જાય તે બીજા મહિને છેલ્લી ૭, ૮, ૯ના
કવાળી ભાવનાએ તે જ રીતે ભાવવી અને એક માસ પર્યત તેને અભ્યાસ કરે. ભાવનાઓ : (૧) મારાં ચક્ષુથી જે જે દશ્ય પદાર્થો હું જોઉં છું, તે તે
સર્વે પર્યાયસ્વરૂપ અને વિનાશી છે. હું તે સર્વથી સર્વથા
કેવળ ભિન્ન છું. હું અવિનાશી, નિત્ય ચૈતન્યાત્મા છું. (ર) જે જે પદાર્થો પિતે નાશવંત છે અને પિતાને સહાયરૂપ
થઈ શકતા નથી, તે તે મને રક્ષણકર્તા કેવી રીતે થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org