________________
૧૨૬
ભક્તિમાર્ગનું રહસ્ય
પૂરક-વચનામૃત
આર્ય-મુમુક્ષુજનેને સંબોધને '
દેહથી ભિન્ન સ્વ-પરપ્રકાશક પરમ જાતિસ્વરૂપ એ આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજન! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આભામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશે. x xx વિષયથી જેની ઈન્દ્રિયો આ છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ કયાંથી પ્રતીતિમાં આવે ? xx સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સત્કૃષ્ટ સિદ્ધિ.
હે આજન! આ પરમ વાકયને આભાપણે તમે અનુભવ કરો.”
–શ્રીમદ્ રાજચંદ્ર પત્રક ૮૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org