________________
T
આવી
છે
જેન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ
(ભાગ-૨) આ ભાગમાં ૧૮ થી ૩૫ પ્રકરણોમાં લલિત સાહિત્યનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ દરેક સ્થળે અમને જે જે વિશેષ વિગતો ઉમેરવા જેવી લાગી તે[ ]ચોરસ કસમાં આપી છે.
જિનચરિત્રો, પુરાણો, પ્રકીર્ણક ચરિત્રો, પ્રબંધો, કથાઓ, લ્યાશ્રય કાવ્યો, અનેક સંધાન કાવ્યો, ચંપૂઓ,
સ્તુતિ-સ્તોત્રો, પાદપૂર્તિકાવ્યો, અનેકાર્થી કૃતિઓ, વિજ્ઞપ્તિપત્રો, નાટકો, રૂપકો વગેરેનો સુંદર પરિચય શ્રી કાપડિયાએ આપ્યો છે.
ઉપરોક્ત વિષય સિવાયના પણ નવા-નવા પ્રકાશનોની નોંધ આપી છે.
સંપાદક :
S