________________
ઉપોદ્ધાત
[75] ૭૫ અભ્યર્થના- પ્રથમ ખંડ ઈ. સ. ૧૯૫૬માં છપાયો અને દ્વિતીય ખંડના આ આદ્ય ઉપખંડનું P ૭૭ મુદ્રણ જે ઈ. સ. ૧૯૬૪ના નવેમ્બરમાં શરૂ કરાયું હતું કે આ વર્ષે પુરું થનાર છે એટલે બાકીના ત્રણે ઉપખંડોને લગતું લખાણ સવેળા પૂરેપૂરું પ્રકાશિત થાય તેવો યોગ્ય પ્રબન્ધ કરવા મારી આ સંસ્થાના સંચાલકોને અને વિશેષતઃ આ કાર્યમાં રસ લેનારા મુનિશ્રી યશોવિજયજીને અભ્યર્થના છે. જો એ વેળાસર સ્વીકારશે તો આ ઉંમરે પણ આ ઉપખંડના મુદ્રણપત્રો મેં જેમ એક આંખે તપાસી આપ્યા છે તેમ બાકીનાં માટે પણ બનતું કરવાની મારી પૂરેપૂરી ઉમેદ છે.
સાંકડી શેરી, ગોપીપરું,
સુરત-૨. તા. ૫-૮-૫૮
હીરાલાલ ર. કાપડિયા
તા. ક. આજે છેલ્લાં નવ વર્ષોમાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકાદિ પૈકી કોઇ કોઇની નોંધ પૂરતો.
કાલવ્યતિક્રમ છે.
કાયસ્થ મહોલ્લો, ગોપીપરું,
સુરત-૨. તા. ૧-૬-'૧૭
હીરાલાલ ર. કાપડિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org