________________
ઉપદ્યાત
[73] ૭૩ ભાષાવિજ્ઞાન- બનાવટી સંસ્કૃત (૧૨૩૧), સંસ્કૃતનો સ્વાંગ (૧૩૯, ૧૭૮), “ભરડો'ના પર્યાયો (૨૩૦) અને બે અસંસ્કૃત શબ્દોનો સંસ્કૃત તરીકે પ્રયોગ (૪૦૫).
છંદો– વિવિધ છંદો (૨૮, ૩૨૯, ૪૭૩), વિરલ છંદો (૬૫, ૭૪, ૪૫, ૪૪૩, ૪૬૪, ૪૮૨, ૫૦૧) અને ગ્લોષાત્મક ઉપયોગ (૧૮૦).
દશ્યો- હોળી (૧૬૨) અને કુંભક્લશ ઇત્યાદિ (૫૦૬).
અક્ષરોની માપબંધી (Leter-rationing)– ત્રિવર્ગપરિહાર (૮), પંચવર્ગપરિહાર (૮, ૪૧૭, ૪૭૯, ૪૮૯), નિરીક્ય (૮, ૬૫, ૪૭૯, ૪૯૫), એકાક્ષરી (૪૧૬, ૪૮૦), એકવ્યંજન (૯૪) દ્વિવ્યંજન (૪૬ ૪૦ ૪૮૭-૪૮૮, ૪૯૩) દ્વિસ્વર-ત્રિવ્યંજન ૪૧૬) અને સંયુક્તાક્ષરનો અભાવ (૩૨૦).
શબ્દાલંકારો– ગતપ્રયાગત (૪૧૮), ગૂઢાદિ ચિત્ર (૧૫૪, ૩૯૮, ૪૮૮), ગોમૂત્રિકા (૧૩૭, ૪૯૨), યમક (૨૧, ૧૬૫, ૩૧૨, ૩૨૩, ૪૦૮, ૪૧૯, ૪૨૫) ભંગશ્લેષ (૪૦૬), પ્રશ્નોત્તર (૪૮૭, ૪૮૮) પ્રહેલિકા (૪૮૮, ૪૯૩-૪૯૬), ચિત્રાલંકાર (૩૦૨), જાતિ (૪૯૫), R ૭૪ આકારચિત્રો કિવા બંધો (૧૭, ૭૪, ૨૧૦, ૨૧૧, ૨૩૪, ૨૪૦, ૩૦૧-૩૦૩, ૩૧૨, ૩૨૭, ૩૯૯, ૪૦૧, ૪૦૬, ૪૦૮, ૪૧૪, ૪૭૯, ૪૮૯) અને અર્ધભ્રમ (૪૯૨).
અર્થાલંકારો- ઉપમા ઇત્યાદિ (૧૦૨, ૩૫૮, ૩૫૯, ૪૨૩) અને વક્રોક્તિ (૪૮૭).
જ્યોતિષ- પૃ. ૨૬ અને જન્મપત્રિકા (૨૬૩) વિદ્યાભ્યાસ- પ્રાચીન (૧૨૯-૧૩૧) અને શ્રાવક અધ્યાપક (100). બ્રહ્માદિ અજૈન દેવની સ્તુતિ– પૃ. ૧૬૭, ૪૧૬, ૪૬૫, ૪૬૪ અને ૪૬૮. કવિઓ- નામો (૨૧, ૫૦, ૬૧-૬૨) અને પ્રશંસા (૧૮, ૬૧, ૧૧૬). ગ્રંથકારો- નામો (૨૧૨, ૨૧૯). ગ્રંથો- મૃ. ૧૮૧-૧૮૪ કાવ્યો- ધનુસ્વરૂપ (૪૬૪) અને એકમાંથી અન્ય (૪૦૬).
વર્ણનો- કુંજભૂમિ (૧૮૦), નર્તકી (૧૬૮), પુષ્પરથ (૧૩૩), વિશ્વ (૭૮, ૮૭) અને શાસનદેવતા (૧૮૦)
સુભાષિતો– પૃ. ૨૫, ૧૧૮-૧૧૯, ૧૨૩, ૧૭૦ અને ૨૨૪.
અજૈન મંતવ્યો- આલોચના (૩૦૫, ૩૧૯) અને ઉલ્લેખો (૩૪૨, ૩૪૩). ૧. આ પૃષ્ઠક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org