________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : [પ્ર. આ. ૧૮૦-૧૮૩]
સ્વાષ્ટ્ર, આપિશલ અને પાણિનીય અથવા ઐન્દ્ર, પાણિનિ, જૈનેન્દ્ર, શાકટાયન, `વામન, ચાન્દ્ર, ‘સરસ્વતીકંઠાભરણ, બુદ્ધિસાગર, ‘વિશ્રાન્તવિદ્યાભરણ, “ભીમસેન, કલાપક, ‘મુષ્ટિવ્યાકરણ, શૈવ, ‘ગૌડ, નન્દિ, જયોત્પલ, ``સારસ્વત, ``સિદ્ધહેમ અને જયહૈમ.
૧૩
કાવ્યો– (રઘુવંશ), કુમારસંભવ, મેઘદૂત, `ચંપૂ, કાદંબરી, માઘ, પદ્માનન્દ અને નૈષધ.
ગણિત- ત્રિશતી અને 'લીલાવતી
૪૫ જિનાગમો– આનાં નામ સ્વોપશ વૃત્તિ (પૃ. ૨૬૮)માં અપાયાં છે.
સ. ૧૪, શ્લો. ૪ની વૃત્તિમાં અકબરશાહે હીરવિજયસૂરિને ભેટ આપવા માટે મંગાવેલા પુસ્તકોનાં નામ છે. એમાં ૪૫ આગમો ઉપરાંત અનાગમિક યાને આગમેતર સાહિત્ય તરીકે અલંકાર વગેરેના નિમ્નલિખિત ગ્રંથોનો નિર્દેશ છેઃ
૧. આથી વિશ્રાન્તવિદ્યાધર અભિપ્રેત હોય તો જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૩૩, ૩૬ અને ૨૬૮)માં વામન વિષે નોંધ છે તે જોવી.
૨. આના પરિચય માટે જુઓ છૈ. સં. સા. ઈ. (ખંડ ૧, ઉપોદ્ઘાત પૃ. ૪૮).
૧૧૩
૩. આના પરિચય માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૩૧-૩૩, ૪૦, ૪૧, ૪૧, ૬૨, ૧૧૧ અને ૧૪૩)
૪. આથી વિશ્રાવિદ્યાધર અભિપ્રેત હોય તો જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૩, ૨૪ અને ૩૩)માં નોધ છે.
૫. આની નોંધ વૈવિદ્યગોષ્ઠીમાં છે. જુઓ હૈ. સં. સા. ઈ. (ખંડ ૧, ઉપોદ્ઘાતનું પૃ. ૪૮)
૬. આના પરિચય માટે જુઓ છૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૩૬-૩૯)
૭. ત્રૈવિદ્યગોષ્ઠીમાં શૈવનો ઉલ્લેખ છે, જુઓ હૈ. સં સા. ઈ. (ખંડ ૧ ઉપોદ્ઘાતનું પૃ. ૪૮) ૮-૧૦. આ ત્રણેનો ઉલ્લેખ વૈવિદ્યગોષ્ઠીમાં છે. જુઓ હૈ. સં. સા. ઈ. (ખંડ ૧, ઉપોદ્ઘાતનું પૃ. ૪૮) ૧૧. આનો પરિચય જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૮૭, ૧૨૦, ૨૫૬, ૨૭૩-૨૭૫ અને ૨૭૭-૨૭૯)માં અપાયો છે.
૧૨. આના પરિચય માટે જુઓ હૈ. સં. સા. ઈ. (ખંડ ૧ પૃ. ૨૪-૨૫, ૩૪, ૩૮-૪૦, ૪૭, ૫૪, ૫૮, ૬૦-૬૧, ૬૩-૦૩, ૭૫, ૭૭-૭૮, ૮૨-૮૪, ૮૬, ૮૮-૯૫, ૯૯-૧૦૨, ૧૬૦, ૧૬૨ અને ૩૦૧.
૧૩. ત્રૈવિદ્યિગોષ્ઠીમાં વીસ વ્યાકરણનો ઉલ્લેખ છે. એનાં નામ માટે જુઓ છૈ. સં. સા. ઈ. (ખંડ ૧, ઉપોદ્ઘાતનું પૃ. ૪૮)
૧૪. આથી શું સમજવું તે જાણવું બાકી રહે છે.
૧૫. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, પૃ.૧૯૬ અને ૨૯૧)
૧૬. જુઓ હૈ. સં. સા. ઈ (ખંડ ૧, પૃ. ૨૯૧ અને ૨૯૨)
८
Jain Education International
For Personal & Private Use Only
ઇતિ.ભા.૨.
P ૧૮૩
www.jainelibrary.org