________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
જીનલ્પીની પરિકર્મણા પાંચ પ્રકારે ) (૧) એક ઉપવાસથી છ માસ સુધી તપસ્યા કરે, ને પીડા પામે નહિ તો જીનકલ્પીપણાને ધારણ કરે, અન્યથા નહિ. ઇતિતપસા.
(૨) નવ પૂર્વના જ્ઞાન સહિત હોય, તથા તેને તપસ્યા કરીને તપસ્યાના સાથે જ સૂર વડે કરીને, પથ્થાનુપૂર્વાથી ગણી શકે, ઇતિસૂત્રણે.
(૩) માનસિક બળ વૈર્ય સબળ રાખે, ગમે તેવા ઉપસર્ગથી પણ ડગે નહિ. ઇતિ સત્વેન.
(૪) એકાકીજ સત્વયુક્ત થઇને ફરે, ઇતિ એકત્વેન.
(૫) ફક્ત પગના એક જ અંગુઠા ઉપર ઊભા રહેવું હોય તો રહી શકે. ઇતિ બલેન. જનકલ્પીની પાંચ ભાવના
(૧) ભયથી આત્માનો ભય, દેવાદિક પણ ગ્લાનિ ન પામે, સર્વે સાધુઓ નિદ્રા કરીગયા પછી પણ ભય, નિદ્રા ત્યાગ કરવા માટેરાત્રિમાં કાઉસગ્ગ કરે. ઇતિ ભયેન.
પ્રથમ ભાવના ઉપાશ્રયમાં (૨) ઉપાશ્રય બહાર, (૩) ચતુષ્પથે, (૪) શૂન્ય ગૃહ, (૫) સ્મશાને.
(૨) સૂત્ર ભાવનાથી પોતાના નામના પેઠે, તમામ સૂત્રો ગણે, દિવસે, રાત્રે, ગમે તેવું શરીર ખરાબ છતાં પણ ખેદ ધારણ કરે નહિ, અને ક્ષણ માત્ર પણ સૂત્ર ગણ્યા વિના ન રહે તે સૂત્ર.
(૩) સર્વ સમુદાય છોડીને એકાકી રહે, સુખ દુઃખ કથા વાર્તાદિકને તજીને બાહ્ય અત્યંતર મમત્વ ભાવને ધારણ કરે નહિ તે એકાકી. (૪) ગમે તેવા ઉપસર્ગમાં પણ, મન બળથી તેમજ શરીર બળથી આ ૭૯
~
96
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org