________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ હોવાથી સારા ધર્મગુરૂઓનો પરિચય કરાવે છે. पडिरुवो तेयस्सी, जुगप्पहाणागमण्णो महुरवक्को । गंभीरा धीमंतो, उवएसपरो य आयरिओ ॥१॥ अपरीस्सावी सोमो. संगहसीलो अभिग्गह मईओ । अविकत्थणो अचपलो, पसन्नहियओ गुरु होइ ॥२॥ | ભાવાર્થ : પ્રતિરૂપી તેજસ્વી, યુગપ્રધાન આગમ જાણનાર, મધુર મુખી, ગંભીર, ધીમાન ઉપદેશ તત્પર, આચાર્ય, અપરિશ્રાવી, સૌમ્ય, સંગ્રહશીલ, નાના પ્રકારના અભિગ્રહને ધારણ કરનાર, અવિકલ્થન, અચપળ તથા પ્રસન્ન અંત:કરણવાળા ગુરૂ કહેવાય છે. धर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मप्रवर्तकः सत्वेयो धर्मशास्त्राणां, देशको गुरु रुच्यते Rારૂ I | ભાવાર્થ : ધર્મનો જાણનાર, ધર્મનો કરનાર, નિરંતર ધર્મનું પ્રવર્તન કરનાર, પ્રાણીઓને ધર્મશાસ્ત્રનો ઉપદેશ કરનાર ગુરૂ કહેવાય
लज्जा दया संजम बंभचेरं, कल्लाणभागिस्स विसोहिठाणं । जे मे गुरु सययं अणुसासयंति,तेहं गुरु सययं पूयायामि ॥ | ભાવાર્થ : કલ્યાણના ભાગી મહાનુભાવો, લજજા, દયા, સંયમ, બ્રહ્મચર્ય વિગેરેની વિશુદ્ધિના સ્થાનભૂત જે ગુરૂ મહારાજ મને શિખામણ આપે છે, તે ગુરૂ મહારાજને હું પુછું છું. આવા ગુણયુક્ત ગુરૂની આજ્ઞા તોડનારા સંસારમાં રઝળનારા થાય છે.
(માવ સાધુનાં નક્ષતો) निर्वाण साधकान् योगान्, यस्मात्साधयतेऽनिशं । समश्च सर्वभूतेषु, तस्मात्साधुरुदाहृतः
99
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org