________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
સાધુને ઉપાશ્રય દાનફળ )
__ साधवे वसतिदानफलम् उपाश्रयो य.न दत्तो, मुनिनाम् गुणाशालिनाम् ।
ते ज्ञानादुपष्टमंभ दायिना प्रददे न किम् ॥१॥ सुरर्दैि सुकुलोत्पत्ति भोगलब्धिश्च जायते,
साधूनां स्थानदानेन, क्रमान्मोक्षश्च लक्ष्यते ॥२॥
ભાવાર્થ : ગુણયુક્ત મુનિ મહારાજને જેણે વાસ કરવાને માટે ઉપાશ્રય આપેલ છે, તેણે જ્ઞાનાદિકની પુષ્ટિ કરનારાઓ શું નથી આપ્યું? અર્થાત્ સર્વ આપેલ છે. ૧
- સાધુઓને સ્થાન આપવાથી દેવતાની ઋદ્ધિ તથાસારા કુળને વિષે ઉત્પત્તિ તથા ભોગસુખની લબ્ધિ પણ ઉત્પન્ન થાય છે. કિં બહુના અનુક્રમે મોક્ષપદ શોધતાથી મળે છે.
ગુરૂ તથા સાધુ વિહાર ) धर्मज्ञो धर्मकर्ता च,सदा धर्मपरायण, ... सत्वानां सर्वशास्त्रार्थदेशको गुरुरुच्यते गुरुर्गृहीत शास्त्रार्थ : परां निःसंगतां गतः । ___ मार्तण्डमंडलसमो, भव्यांभोजविकाशने गुणानां पालनं चैव, तथा वृद्धिश्च जायते ।
यस्मात्सदैव स गुरु, भवकांतारनायक : ॥३॥
ભાવાર્થ : ધર્મના જાણકાર, ધર્મના કરનાર, નિરંતર ધર્મપરાયણ તથા જીવોને સર્વ શાસ્ત્રાર્થનો ઉપદેશ કરનાર ગુરૂ કહેવાય છે, (૧) શાસ્ત્રાર્થને ગ્રહણ કરનારા તથા ઉત્કૃષ્ટ નિઃસંગીપણાને પામેલ તથા ભવ્યજીવ રૂપી કમલોને બોધ કરવામાં સૂર્ય મંડળના જેવા ગુરૂ હોય છે.
III
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org