________________
બહતુ ક્ષેત્ર સમાસ
કુંડમાંથી નીકળી શીતા મહાનદીને મળે છે. જ્યારે ૨૫ થી ૩૨ વિજયેની રક્તાનંદી અને રક્તવતી નદી નીલવંત પર્વત પાસેના કુંડમાંથી નીકળી શીતાદા મહાનદીને મળે છે. ૩૮૨ થી ૩૮૫"
આ વિભાગ જણાવતાં કહે છે. सीयाए उइन्नेसु, सीओयाए उ जम्मविजएमुं। गंगासिंधुनईओ, इयरेसु यरत्तरत्तवई॥३८६॥ છાયા-શીતાગા ફીચે શીતાગારનું પમ્પવિગg .
જાણિપુન: તપુ ૧ ૨alaવય: રૂ૮દ્દા
અર્થ–શીતા નદીની ઉત્તરમાં અને શીતોદા નદીની દક્ષિણમાં રહેલી વિજેમાં ગંગા અને સિંધુ નદીઓ છે જ્યારે બાકીની વિજયોમાં રક્તા અને રક્તવતી નદીઓ છે.
વિવેચન—શીતા મહાનદીની ઉત્તરમાં રહેલી ૮ વિજો, ૧-કચ્છ, ર–સુકચ્છ, ૩–મહાક૭, ૪-કછાવતી, પ–આવર્ત, ૬-મંગલાવતી, ૭–પુષ્કલ અને ૮–પુષ્કલાવતી વિજય તથા શીદા મહાનદીની દક્ષિણમાં રહેલી ૮ વિજયો–૧૭–પક્ષ્મ ૧૮-સુક્ષ્મ, ૧૯-મહાપદ્મ, ૨૦-૫ક્ષ્માવતી, ૨૧-શંખ, ૨૨-નલિન, ૨૩-કુમુદ અને ૨૪ નલિનાવતી વિજયેઆ ૧૬ વિજેમાં દરેક વિજયમાં એક ગંગાનદી અને એક સિંધુ નદી છે એટલે કુલ ૧૬ ગંગાનદીઓ છે અને ૧૬ સિંધુનદીઓ છે.
આ સિવાયની વિજેમાં એટલે શીતા મહાનદીની દક્ષિણમાં રહેલી ૮ વિજયટુ-વત્સ, ૧૦-સુવત્સ, ૧૧-મહાવત્સ, ૧૨–વત્સાવતી, ૧૩-રમ્ય, ૧૪-
રમ્યફ, ૧૫રમણીય અને ૧૬-મંગલાવતી વિજો તથા શીતોદરા મહાનદીની ઉત્તરમાં રહેલી ૮ વિજય-૨૫–વપ્ર, ૨૬-સુવપ્ર, ૨૭–મહાવપ્ર, ૨૮-વપ્રાવતી, ૨૯-વલ્સ, ૩૦-સુવર્લ્સ, ૩૧-ગંધિલ, અને ૩ર-ગંધિલાવતી વિજય. આ ૧૬ વિજમાં દરેક વિજ્યમાં એક રક્તાનદી, અને એક રક્તવતી નામની નદીઓ છે. એટલે કુલ ૧૬ રક્તાનદીઓ અને ૧૬ રક્તવતી નામની નદીઓ છે. ૩૮૬
અહીં મહાવિદેહ ક્ષેત્રમાં–કર વિજયે, ૧૬ વક્ષરકાર પર્વતે, અને ૬ અંતર નદીઓ બધે સરખા વિરતારવાળી છે, જ્યારે જે વનમુખો છે. તે વનમુખો નિષેધ પર્વત પાસે અને નીલવંત પર્વત પાસે ચેડા વિસ્તારવાળા છે અને શીતા મહાનદી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org