SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનાએ મહા ભૂગોળ-મહાવિદેહનું સ્વરૂપ છાયા–નવનતિ સદ્દસનિ વતી શતાનિ = શોધચિવા शेषं षट्कविभक्तं लब्धः सलिलानां विष्कम्भः ॥३६७॥ અર્થ–નવાણું હજાર બસો પચાસ ઓછા કરીને બાકી રહે. તેને છ થી ભાગવા. જે આવે તે નદીઓને વિસ્તાર. વિવેચન–આની રીત પણ પહેલાની જેમ જાણવી. એટલે પૂર્વ-પશ્ચિમ ભદ્રશાલવન અને મેરુપર્વતને વિરતાર ૫૪૦૦૦ યજન, ૧૬ વિજયેનો વિસ્તાર ૩૫૪૦૬ જન, ૮ વક્ષરકાર પર્વતને વિસ્તાર ૪૦૦૦ યોજન, બે વનમુખને વિસ્તાર ૫૮૪૪ જન બધા મળીને. ૩૫૪૦૬ જન ૧૬ વિજયેને વિસ્તાર ૪૦૦૦ , ૮ વક્ષરકાર પર્વતનો વિરતાર ૫૮૪૪ , ૨ વનમુખનો વિસ્તાર ૫૪૦૦૦ / મેર સહિત ભદ્રશાલવનને વિરતાર ૯૯૨૫૦ જન જંબુદ્વીપના વિસ્તારમાંથી બાદ કરવા. ૧૦૦૦૦ –૯૯૨૫૦ ૦૦૭૫૦ જન. અંતરનદીઓ ૬ હોવાથી આને ૬ થી ભાગવા. ૬) ૭૫૦ (૧૨૫ યોજન ૬ ૧૫ ૩૦. ૩૦ ૦૦ એક અંતર નદીને વિરતાર ૧૨૫ યોજન જાણવો. ૩૬૭ હવે શીતા અને શીદા નદીની નજીકના વનમુખને વિરતાર લાવવાની રીત चउनवइ सहस्साइं,छप्पण्ण सयं च सोहु दीवाओ। दोहि विभत्ते सेसं, सीयासीओयवणमाणं ॥३६८॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy