________________
બૃહત્ ક્ષેત્ર સમાસ હવે વિજયને વિસ્તાર લાવવાની રીત કહે છે. चउणउए पंचसए, चउसहि सहस्स दीववित्थारो। सोहिय सोलसभइए, विजयाणं होइ विक्खंभो॥३६५॥ છાયા-ચતુર્નતિ (વિજા7િ) પશ્ચાતાનિ રાશિ વિદત્તાતા
शोधयित्वा षोडशभिर्भक्ते विजयानां भवति विष्कम्भः ॥३६५।।
અર્થ-દ્વીપના વિસ્તારમાંથી ચોસઠ હજાર પાંચસો ચરાણું એાછા કર, સોળથી ભાગવાથી વિજયને વિસ્તાર થાય છે.
વિવેચન–અહીં મહાવિદેહ ક્ષેત્રમાં દેવકુર, ઉત્તરકુરુ, મેરુપર્વત, ભદ્રશાલવન, વક્ષરકાર પર્વત, અંતરનદીઓ અને વનમુખ મુકીને બાકીના ભાગમાં વિજયે છે.
આ વિ પૂર્વપશ્ચિમ પહોળાઇમાં સરખા વિસ્તારવાળી હેવાથી આ અપેક્ષાએ આ રીતે મળી રહે છે. માત્ર શીતા મહાનદી અને શીદા મહાનદીના કિનારા ઉપર રહેલા વનમુખને ઉત્કૃષ્ટ વિસ્તાર લીધે છે. જયાં મહાવિદેહ ક્ષેત્રને પુરે પુર વિસ્તાર પ્રાપ્ત થાય છે. માટે શીતા મહાનદી અને શીતોદા મહાનદીના બંને કિનારાને આશ્રીને આ રીત જાણવી.
તેમાં એક બાજુ દક્ષિણ ભાગમાં અને ઉત્તર ભાગમાં ૮-૮ વક્ષરકાર પર્વતે આવેલા છે. આ દરેક પર્વત ૫૦૦ યોજન પહેળા છે એટલે આઠ પર્વતની પહોળાઈ ૮૪૫૦૦=૪૦૦૦ યોજન થાય.
અંતરનદીઓ ૬-૬ છે તે દરેક નદી ૧૨૫ યોજન પહોળી છે. એટલે ૬૪૧૨૫=૭૫૦ જન થાય.
વનમુખ બે છે. એક વનમુખની પહેલાઈ ૨૦૨૨ યોજન છે. ર૪૨૯૨૨= ૫૮૪૪ જન થાય.
મેરુ પર્વતને વિસ્તાર ૧૦૦૦૦ યોજન છે.
ભદ્રશાલ વનને એકબાજુને વિસ્તાર ૨૨૦૦૦ એજન છે એટલે બંને બાજુ થઈને ૪૪૦૦૦ એજન થાય.
આ બધાને સરવાળે કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org