SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્ર આદિને વિસ્તાર પુષ્કરવાના વિરતાર ૮ લાખમાંથી બાદ કરી ૬ થી ભાગવા. ૮૦ ૦ ૦૦૦ - -૭૮ ૭૦૦૦ ૬) ૩૦ ૦ ૦ (૫૦૦ યોજન ૩૦ 3००० પુષ્કરવર દ્રીપાઈના પૂર્વાર્ધમાં અને પશ્ચિમમાં દરેક અંતર નદીના વિસ્તાર ૫૦૦ એજન પ્રમાણ છે. ૬૨. (૬૩૯) હવે વનમુખને વિરતાર કહે છે. छावत्तरी सहस्सा, सत्त य छसय चउवीसा। दीवाओ सोहेओ, सेसद्धं वणमुहं जाण॥६३॥(६४३) છાયા– ક્ષતિવાળિ સત જ રક્ષા = પર્શતાનિ વર્તાશાના द्वीपात् शोधयित्वा शेषार्ध वनमुखं जानीहि ॥६३।। અર્થ-સાત લાખ છેતેર હજાર છસે ચોવીસ દ્વીપમાંથી ઓછા કરી બાકીનું અડધું વનમુખ જાણવું. વિવેચન–૭૭૬૬૨૪ જન આ પ્રમાણે– સોળ વિજયને વિસ્તાર ૩૧૬૭૦૮ જન છ નદીઓનો , ૩૦૦૦ છે આઠ વક્ષરકારને ,, ૧૬૦ ૦ ૦ છે. મેરુ પર્વતનો , ८४०० " ભદ્રશાલ વનને , ૪૩૧૫૧૬ ૭૭૬૬૨૪ યોજન પુષ્કરરાધના ૮ લાખમાંથી બાદ કરી વધે તેના અડધા કરવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy