________________
૩૮૮
બૃહત્ ક્ષેત્ર સમાસ હવે વિજ્યની પહેળાઈ માટેની રીત કહે છે. सीयासीओयवणा, तेवीस सहस्स तिसय छस्सयरा। सलिला तिन्निसहस्सा,वक्खारा सोलससहस्सा॥५५॥(६२४ मेरू चउणउइ सए, मेरुस्सुभओवणस्सिमं माणं। सोलसहिय पंचसया, इगतीस सहस्स लक्ख चऊ॥५६॥(६२५ છાયા-રીવારીતોાવને ત્રવિંશતિસહવાનિ ત્રિી શતાનિ લતાજીના
सलिलास्त्रीणि सहस्राणि वक्षस्काराः षोडश सहस्राणि ॥५५॥ मेरुश्चतुर्नवतिशतानि मेरोरुभयतो वनस्य इमं मानम् । षोडशाधिक पञ्चशतानि एकत्रिंशत् सहस्राणि लक्षाश्चतस्रः ॥५६॥
અથ–શીતા અને શીતદાન વન તેવીસહજાર ત્રણસો તેર યોજન, નદીઓ ત્રણ હજાર એજન, વક્ષરકાર પર્વત સોળ હજાર એજન, મેરુ પર્વત ચોરાણું સે યોજન, મેરુના બંને બાજુના વનનું માપ આ પ્રમાણે ચાર લાખ એકત્રીસ હજાર પાંચસો સોળ જન છે.
વિવેચન–પુષ્કરવાર દ્વીપાઈના પૂર્વાર્ધમાં અને પશ્ચિમમાં શીતા મહાનદી તથા શીદા મહાનદીના દક્ષિણ ભાગમાં અથવા ઉત્તરભાગમાં શીતા-શીતાદાના બે વનને વિસ્તાર ભેગો કરતા ૨૩૩૭૬ જન થાય છે. તે આ પ્રમાણે–
શીતા મહાનદી સમુદ્રમાં પ્રવેશે છે ત્યાં શીતા નદી પાસે વનને વિસ્તાર ૧૧૬૮૮ જન છે. તેમ શીતોદા મહાનદી માનુષત્તર પર્વતની નીચે પ્રવેશે છે ત્યાં શીતદા નદી પાસેના વનને વિસ્તાર પણ ૧૧૬૮૮ યોજન છે. બન્ને ભેગો કરતાં ર૩૩૭૬ જન વનને વિસ્તાર થાય છે.
ગહાવતી આદિ નદીઓને વિસ્તાર ૩૦૦૦ એજન છે. તે આ પ્રમાણે–
શીતા મહાનદી અને શીદા મહાનદીના દક્ષિણ ભાગમાં અથવા ઉત્તર ભાગમાં ૬ નદીઓ છે. એક નદીને વિસ્તાર ૫૦૦ જન છે. એટલે ૬૪૫૦૦=૨૦૦૦ યોજન નદીઓને વિસ્તાર થાય છે.
વક્ષરકાર પર્વતને વિસ્તાર ૧૬૦૦૦ એજન છે. તે આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org