SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્ ક્ષેત્ર સમાસ વિવેચન—મેરુ પર્વતથી પૂર્વાર્ધમાં અને પશ્ચિમામાં પૂર્વ દિશા અને પશ્ચિમ દિશામાં ભદ્રશાલ વનની જે લંબાઈ છે તેને ૮૮ થી ભાગતા ભદ્રશાલ વનની ઉત્તર અને દક્ષિણ દિશાના વિસ્તાર-પહેાળાઇ આવે. ૫૧. (૬૩૧) ૩૮૪ હવે તેજ પહેાળાઈ અને ભદ્રશાલ વનની લંબાઇ લાવવાની રીત કહે છે. इगवन्ना चउवीसं, सया उ सयरि अडसीइ भागा य । મુત્તવિત્યારો, બકોર મુળો ૩ વિવરીઓ છાયા—પશ્ચાત્ વિત્તિરતાનિ તુ સતિષ્ટાશીતિ માત્ર | याम्योत्तर विस्तारोऽष्टाशीत्या गुणितास्तु विपरितः ||५२ || અથ—(અઠયાસીથી ભાગતા) ચાવીસસેા એકાવન અને સીત્તેર અઠયાસી ભાગ ઉત્તર-દક્ષિણ વિસ્તાર છે. અઠયાસીચુણા કરતા વિપરીત (પૂર્વ-પશ્ચિમ) લંબાઈ આવે. વિવેચન—ભદ્રશાલ વનના ઉત્તર-દક્ષિણ વિસ્તાર-પહેાળાઈ ૨૪૫૧-૭૦/૮૮ યોજન પ્રમાણ છે. આ પ્રમાણે— ભદ્રશાલ વનની પૂર્વ-પશ્ચિમ દિશામાં લંબાઇ ૨૧૫૭૫૮ યોજન છે તેને ૮૮ થી ભાગતા ઉત્તર-દક્ષિણ પહેાળાઇ આવે. એટલે ││││ ૮૮) ૨૧ ૫૭ ૫ ૮ (૨૪૫૧ યાજન १७६ ૩૯૭ ૩૫૨ Jain Education International ૪૫૫ ૪૪૦ (૬૩૨) ૧૫૮ ८८ ભદ્રશાલ વનની ઉત્તર-દક્ષિણ પહેાળાઇ ૨૪૫૧-૭૦/૮૮ યોજન પ્રમાણ છે. ७० ઉલટી રીતે કરતા અર્થાત્ પહેાળાઇને ૮૮થી ગુણતા પૂર્વ-પશ્ચિમ લંબાઇ આવે. તે આ પ્રમાણે— For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy