________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-પર્વત આદિને વિસ્તાર
૩૬૫
પુષ્કરવરાધના
કર૧૦-૪૪/૮૪ોજન
પર્વત
ધાતકીખંડના હિમવંત-શિખરી | ૨૧૦૫-૨૨/૮૪ જન મહાહિમવંત-કિમ ૮૪૨૧– ૪૮૪ , નિષધ નિલવંત ૩૩ ૬૮૪-૧૬/૮૪ -
૧૬૮૪૨-૪/૮૪ )
૬૭૩૬૮-૩૨/૮૪ ,
ઉપર મુજબ વિસ્તાર જાણ. ૩૭. (૬ ૧૭)
હવે વર્ષધર વક્ષસ્કાર આદિના વિસ્તાર અને ઉંચાઈ કહે છે. वासहरा वक्खारा,दहनइकुंडावणा यसीयाए। ઢઢિીલુગુ, વિત્યો ડમ્સ, તુરૂ૮(૬૮) છાયા–વક્ષવારા નવીerઉન વનાનિ = શીતાણા:
द्वीपे द्वीपे द्विगुणानि विस्तारत उच्छ्ये तुल्यानि ॥३८॥
અર્થ–વર્ષધર, વક્ષરકારે, કહે, નરીઓ, કંડો, શીતાના વને, દ્વીપે દ્વીપે દ્વિગુણ વિસ્તારવાળી છે અને ઉંચાઇમાં સરખા છે.
વિવેચન—હિમવંત આદિ વર્ષધર પર્વતે, ચિત્રાદિ વક્ષરકાર પર્વતે, વિની અંદરના પર્વતો, વિધુતપ્રભ આદિ ગજદંત પર્વતો, પદ્મદ્રહાદિ કહે, ગંગા આદિ મહાનદીઓ, ગંગાપ્રપાત આદિ કુંડ, શીતા મહાનદી અને શીદા મહાનદી પાસેના વને આ બધાને વિસ્તાર પૂર્વ પૂર્વ દ્વીપના વિરતાર કરતા પછી પછીના દીપમાં બેગુણ વિસ્તાર જાણે. અર્થાત જંબુદ્વીપમાં પર્વતે આદિનો જે વિરતાર છે તેનાથી દ્વિગુણ વિરતારવાળા ધાતકીખંડ દીપના પર્વતે આદિને વિરતાર જાણે. ધાતકીખંડ દ્વીપમાં પર્વતે આદિનો જે વિસ્તાર છે તેનાથી બેગુણ વિસ્તારવાળા પુષ્કરવર દ્વીપાધના પર્વતે આદિને વિસ્તાર જાણો. જ્યારે ઉંચાઈમાં બધે સરખા છે, અર્થાત જંબૂદ્વીપમાં જે ઉંચાઈ અને ઉંડાઈ છે તેટલી ઉંડાઈ અને ઉંચાઈ ધાતકીખંડમાં અને પુષ્કરવર દ્વીપાર્ધમાં જાણવી. તે આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org