SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્ ક્ષેત્ર સમાસ વિવેચન—પુષ્કરવરાર્ધ દ્રીપમાં ભરતક્ષેત્રના મધ્યભાગે વિસ્તાર ૫૩૫૧૨-૧૯૯/૨૧ ચેાજન પ્રમાણ છે. તે આ પ્રમાણે— મધ્ય વરાશી ૧૧૩૪૪૭૪૩ છે. તેને એકથી ગુણી ૨૧૨ થી ભાગવાથી મધ્ય વિસ્તાર આવે. એકથી ગુણવાથી તે ને તે રહે. ૩૫૦ | | | | ૨૧૨) ૧૧૩૪ ૪ ૭ ૪ ૩(૫૩૫૧૨ યાજન ૧૦૬૦ ૦૦૭૪૪ ૬૩૬ १०८७ ૧૦૬૦ ૦૦૨૭૪ ૨૧૨ ૦૬૨૩ ૪૨૪ ૦૧૯૯ અંશ Jain Education International ભરતક્ષેત્રના મધ્ય વિસ્તાર ૫૩૫૧૨–૧૯૯/૨૧૨ ચેાજન થાય છે. ૨૪. (૬૦૪) હવે મવતોત્રના મધ્ય વિસ્તાર કહે છે. एगावन्ना चउदस, सहस्स दो चेव सयसहस्सा य । સાદું ગમાળ સયં, હેમવદ્ મજ્ઞાનનુંમો રા(૬૦૬) છાયા—જ્જાશાનિ ચતુર્વંશ સદાળિ કે ચેવ સતસત્રે ૨ । पष्टि (अधिकं) अंशानां शतं हेमवते मध्यविष्कम्भः ||२५|| અથ—હૈમવતક્ષેત્રના મધ્ય વિસ્તાર બેલાખ ચૌદ હજાર એકાવન ચાજન અને એકસા સાઇઠ અશા છે. વિવેચન—પુષ્કરવરાના હૈમવતોત્રના મધ્ય વિસ્તાર ૨૧૪૦૫૧-૧૬૦/૧૨ યાજન પ્રમાણ છે. તે આ પ્રમાણે— ૧૧૩૪૪૭૪૩ મધ્યે ધ્રુવરાશીને ૪ થી ગુણીને ૨૧૨ થી ભાગવા. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy