________________
૩૩૭
જનદષ્ટિએ મહા ભૂગોળ-માનુષાર પર્વતનું સ્વરૂપ
હવે માનુષોત્તર પર્વતનું સ્વરૂપ કહે છે. जंबूनयामओ सो,रम्मोअद्धजवसंठिओ भणिओ। મનિસાર્ડvi,હાવો પુનર્વવાળા(૧૮૭) છાયા–રાબૂનમ : સ રોડર્ષથવસંસ્થિત મળતા
सिंहनिषादी येन द्विधा कृतः पुष्करद्वीपः ॥७॥
અર્થ–તે જાંબૂનદમય મનહર અર્ધા યવ સરખો સિંહનિષાદી છે. તેનાથી પુષ્કરવર દ્વીપના બે વિભાગ કરાયા છે.
વિવેચન-માનુષત્તર પર્વતથી પુષ્કરવર દ્વિપના બે વિભાગ થયેલા છે. એક અત્યંતર પુષ્કરવર કપાઈ અને બીજો બાહ્ય પુષ્કરવર શ્રીપાઈ.
આ માનુષોત્તર પર્વત જાંબૂનદમય–સુવર્ણમય, વિચિત્ર પ્રકારના મણિરત્નોથી યુક્ત, પુષ્કરિણી, લતાગૃહ, મંડપો વગેરેથી વ્યાપ્ત હેવાથી અત્યંત રમણીય,
અર્ધા યવના આકારવાળો, સિંહનિષાદી આકારવાળો જ૨૪ થોજન
એટલે સિંહ જયારે આરામ કરવા આગળના બે પગ ઉંચા ઉભા રાખીને અને પાછળના બે પગ વાળીને કુલા તળે દાબીને સંકેચીને બેસે, તે વખતે પાછળનો ભાગ નીચો અને અનુક્રમે આગળ મેંના સ્થાને અતિ ઉંચો દેખાય છે. તેવી રીતે આ પર્વત પણ બહારની બાજુથી મૂળથી જ ઘટતા ઘટતા વિસ્તારવાળો થતો અત્યંતર ભાગે ઉભી ભીંત સરખો જ ઊંચે રહી શિખરના ભાગે ૪૨૪
જન માત્ર રહે છે. નીચેના ભાગે ૧૦૨૨ જન છે. જેથી ૧૦૨૨ માંથી ૪૨૪ ઓછી કરીએ તો ૫૯૮ એજનનો ઘટાડો તે કેવળ બહારની બાજુમાં
જ થયો. જયારે અત્યંતર બાજુમાં (કાલેદધિ સમુદ્ર ૧૦૨૨ યોજના
તરફ) કંઈ પણ વિરતાર ન ઘટવાથી ઉભી ભીંત સરખો એકસરખો ૧૭૨૧ જન ઉંચો છે.
ANNA.
-૧૭૨૧ યોજન
Sapph apinione
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org