SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ જેનદષ્ટિએ મહા ભૂગોળ-દ્વારનું અંતર કાલેદધિ સમુદ્રની પરિધિ ૯૧૭૦૬ ૦૫ જનથી અધિક થાય છે. કાલેદધિ સમુદ્રને પણ જંબુદ્વીપની જેમ વિજ્યાદિ ચાર કરે છે. તે આ પ્રમાણેપૂર્વ દિશામાં વિજ્ય નામનું દ્વાર દક્ષિણ , વૈજયંત ,, ,, પશ્ચિમ , જયંત , , ઉત્તર અપરાજિત,, , દરેક દ્વાર ૪ યજન પહોળા તથા એક ગાઉની બારશાખવાળા છે. એટલે આખું દ્વાર બારશાખ સહિત કા જન પ્રમાણ છે. ૨. (૫૭૧) હવે આ દ્વારોનું પરસ્પર અંતર કહે છે. छायाला छच्चसया, बाणउइ सहस्स लक्ख बावीसं। कोसा य तिनि दारं-तरंतु कालोयहिस्स भवे॥३॥(५७२) છાયા– રાશિન દ શનિ નિતિ: જહન્નrfજ રક્ષા કાશિત कोशाश्च त्रयो द्वारान्तरं तु कालोदधेर्भवेत् ॥३॥ અર્થ-કાલોદધિ સમુદ્રના દ્વારેથી દ્વારનું અંતર બાવીસ લાખ બાણું હજાર છસો બેંતાલીસ જન અને ત્રણ ગાઉ થાય છે. વિવેચન-કાલેદધિ સમુદ્રને વિજયાદિ ચાર દ્વારે છે, તેનું પરરપર અંતર ૨૨૯૨૬૪૬ જન અને ૩ ગાઉ પ્રમાણ છે. તે આ પ્રમાણે – કાલોદધિ સમુદ્રની પરિધિ ૯૧૭૦૬૦૫ જન છે. તેમાંથી ચાર દ્વારની પહોળાઈ ૧૮ જન બાદ કરી ૪ થી ભાગતા દ્વારનું અંતર આવે. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy