________________
૩૦૩
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-મેરુપવાનું સ્વરૂપ
| ૩૦૩ ૯૩૫૦ એજન બહારના વિસ્તાર – ૧૦૦૦ રન બને બાજુને નંદનવનને વિસ્તાર
૮૩૫૦ જન નંદનવનમાં મેરુપર્વતને અંદર વિસ્તાર ૮૩૫૦ યોજન જાણવો. ૬૨.(૫૫૦)
હવે સૌમનસ વનનું સ્વરૂપ કહે છે तत्तोय सहस्साइं, उड़दं गंतूण अडछप्पन्नं। सोमणसं नाम वणं, पंचसए होइ विच्छिन्नं॥६३॥(५५१) છાયા–તત હાનિક નવા અર્ પ્રાચર .
सौमनसं नाम वनं पञ्चशतानि भवति विस्तीर्णम् ॥६३॥
અર્થ–ત્યાંથી સાડા પંચાવન હજાર યોજન ઉપર જતાં ત્યાં પાંચસ યોજનના વિરતારવાળું સૌમનસ નામનું વન છે.
વિવેચન–ત્યાંથી એટલે નંદનવનથી પ૫૫૦૦ એજન અને સમતલથી પ૬૦૦૦ યોજન ઉપર જતાં ૫૦૦ એજનના વિરતારવાળું સૌમનસ નામનું વન આવેલું છે.
૬૩. (૫૫૧) હવે ત્યાં બહારનો વિરતાર કહે છે. तिवेव सहस्साइं, अट्टेव सयाइं जोयणाणंतु। सोमनसवणे बाहिँ, विक्खंभो होइ मेरुणं॥६४॥(५५२) છાયા–ત્રીવેર સહશિ દૈવરાસાનિ યોજનાનાં તા.
सौमनसवने बहिर्विष्कम्भो भवति मेर्वोः ॥६४॥ અર્થ–બને મેરુપર્વતને સૌમનસવનમાં બાધવિરતાર ત્રણ હજાર આઠસે જન થાય છે.
વિવેચન-ધાતકીખંડના પૂર્વાર્ધ અને પશ્ચિમાધના મેરુપર્વતને સૌમનસવનમાં મેરુપર્વતને બહારને વિરતાર ૩૮૧૦ એજન છે તે આ પ્રમાણે–
:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org