SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ભદ્રશાલવનનું સ્વરૂપ ૧૨૨૫-૭૯ દક્ષિણ તરફની પહેલાઈ ૧૨૨૫-૭૯ ઉત્તર તરફની પહોળાઈ ૨૪૫૧-૭૦ ૯૪૦૦-૦૦ મેરુનો વિસ્તાર ૧૧૮૫૧-૭૦ યોજન પ્રમાણ પહેલું. આ પ્રમાણે ૧૧૮૫૧-૭૦૮૮ યોજન પહોળું અને ૨૨૫૧૫૮ જન લાંબુ ભદ્રશાલવન મેરુ પર્વત, વક્ષસ્કાર (ગજદંત) પર્વત અને નદીઓથી આઠ વિભાગમાં વહેંચાઈને રહેલ છે. તે આ પ્રમાણે– પહેલે વિભાગ મેરુપર્વતથી પૂર્વ દિશા તરફને બીજો , , પશ્ચિમ , ત્રીજો ,, વિધુતપ્રભ અને સોમનસ ગજદંત પર્વતની વચ્ચેને દક્ષિણમાં ચોથો , ગંધમાદન અને માલ્યવંત , , ઉત્તરમાં પાંચમો , દક્ષિણ તરફના ત્રીજા વિભાગમાં શીદા મહાનદી ઉત્તર તરફ જતાં પૂર્વ-પશ્ચિમ છઠ્ઠો , ઉત્તર તરફના ચોથા વિભાગમાં શિતા મહાનદી દક્ષિણ તરફ જતાં પૂર્વ-પશ્ચિમ સાતમો , પશ્ચિમ તરફના બીજા વિભાગમાં શીતાદા મહાનદી પશ્ચિમ તરફ જતાં દક્ષિણ-ઉત્તરને આઠમો , પૂર્વ તરફના પહેલા વિભાગમાં શીતા મહાનદી પૂર્વ તરફ જતાં દક્ષિણ-ઉત્તરને આ પ્રમાણે ભદ્રશાલવન આઠ વિભાગમાં વહેંચાયેલું છે. ૫૬. (૫૪૪) ૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy