SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ધાતકીવૃક્ષનું સ્વરૂપ ચોથા વલયમાં ૩૨ લાખ વૃક્ષો, પાંચમા વલયમાં ૪૦ લાખ વૃક્ષો, છઠ્ઠા વલયમાં ૪૮ લાખ વૃક્ષો. કુલ ૧૨૦૫૦૧૨૦ ધાતકીવૃક્ષો જાણવા. આ વૃક્ષોને સમુહ ૧૦૦ જનના વિરતારવાળા ત્રણ વનખંડથી વિંટાએલા છે. જે અત્યંતર વનખંડ, મધ્ય વનખંડ અને બાહ્ય વનખંડ કહેવાય છે. પહેલા વનખંડની ચારે દિશામાં પ૦-પ૦ પેજને એક એક મોટું ભવન છે. તેના મધ્ય ભાગમાં, મણિમય પીઠિકા અને તેના ઉપર શયન છે. પહેલા વનખંડની ચારે વિદિશામાં ૫૦-૫૦ પેજને એક એક પુષ્કરિણી છે. તેના મધ્ય ભાગમાં એક એક શ્રેષ્ઠ પ્રાસાદ છે. - આ પ્રથમ વનખંડમાં પૂર્વ દિશામાં રહેલા ભવનની ઉત્તર તરફ ઇશાનખૂણામાંના શ્રેષ્ઠ પ્રાસાદની દક્ષિણ તરફ બરાબર મધ્ય ભાગમાં એક ફૂટ આવેલો છે. તેને ફરતી એક પદ્મવેર વેદિકા અને એક વનખંડ રહેલું છે. કુટની ઉપર સિદ્દાયતન છે. આ પ્રમાણે ચારે દિશામાં યથાયોગ્ય સ્થાને એક એક ફૂટ છે. વિશેષ વર્ણન માપ વગેરે બૃહત્ ક્ષેત્ર સમાસ ભાગ ૧ | પૃષ્ઠ ૩૬ ૬ (ગાથા ૨૭૯ થી) પૃષ્ઠ ૩૮૦ (ગાથા ૨૯૯) સુધીમાં આપેલું છે. ૫૫ (૫૪૩) હવે બાકી રહેલ ભદ્રશાલ વનનું વર્ણન કરે છે. अडवन्नसयं पणुवीस,सहस्सा दोय लक्ख मेरुवणं। मंदरवक्खारनईहिं, अट्टहा होंति पविभत्तं॥५६॥(५४४) છાયા–ત્રટાજ્ઞાસાવધિ) શતં વિશતિ સહસ્ત્રા િ ક્ષે મેરુવન मन्दरवक्षस्कारनदीभिरष्टधा भवति प्रविभक्तम् ॥५६॥ અર્થ–મેરવન બે લાખ પચીસ હજાર એકસો અઠ્ઠાવન યોજનનું છે. અને મેરુપર્વત, વક્ષરકાર પર્વત અને નદીઓ વડે આઠ વિભાગમાં થાય છે. વિવેચન-ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમમાં મધ્ય ભાગમાં રહેલા મેરુવન–ભદ્રશાલ વનની લંબાઈ ૨૨૫૧૫૮ યોજન છે, જયારે દક્ષિણ તરફ અને ઉત્તર તરફ પહોળાઈ ૧૨૨૫-૭૯૮૮ યોજન પ્રમાણ છે. બન્ને ભેગા કરતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy