________________
જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-દ્રહ આદિના પરિમાણુનું સ્વરૂપ
૨૭૭
૨૪૦ યોજન લાંબા-પહેાળા ગાળાકારે છે. જ્યારે ધાતકીખંડના પૂર્વાર્ધના અને પશ્ચિમાના કુલ આ ૮ કુડા ૪૮૦ ચાજન લાંબા-પહેાળા ગાળાકારે છે.
જબૂદ્રીપના મહાવિદેહક્ષેત્રમાં શીતા પ્રપાતકુંડ અને શીતાદા પ્રપાતકુંડ. આ બે કુંડ ૪૮૦ યાજન લાંબા-પહેાળા ગાળાકારે છે. જયારે ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમા માંના મહાવિદેહ ક્ષેત્રના ૨ શીતા પ્રપાતકુંડ અને ૨ શીતાદા પ્રપાતકુંડ, આ ૪ કુડા ૯૬૦ લાંબા-પહેાળા ગાળાકારે છે.
જમૂદ્રીપમાં ગંગા પ્રપાતકુંડાના ૧૭ દ્વીપા, સિંધુ પ્રપાતકુંડાના ૧૭ દ્વીપા, રક્તા પ્રપાતકુંડાના ૧૭ દ્વીપા, રક્તાવતી પ્રપાતકુંડાના ૧૭ દ્વીપે। કુલ ૬૮ દ્રીપેા દરેક ૮ ચેાજન લાંબા-પહેાળા ગાળાકારે છે. જ્યારે ધાતકીખંડના પૂર્વાર્ધના આ ૬૮ કુંડાના દ્વીપે। અને પશ્ચિમાના ૬૮ કુંડાના દ્વીપા કુલ ૧૩૬ દ્વીપા દરેક ૧૬ ચાજન લાંબા-પહાળા ગાળાકારે છે.
જમૂદ્રીપમાં રાહિતાંશા પ્રપાતકુંડના દ્વીપ, રાહિતા પ્રપાતકુંડના દ્વીપ, સુવર્ણકુલા પ્રપાતકુંડના દ્વીપ, રુપ્પકલા પ્રપાતકુંડના દ્વીપ તથા વિજયામાં રહેલી ગાહાવતી આદિ ૧૨ પ્રપાતકુંડના દ્રીપેા. કુલ ૧૬ દ્વીપા, ૧૬ ચાજન લાંબા-પહેાળા ગેાળાકારે છે. જ્યારે ધાતકીખંડના પૂર્વ અને પશ્ચિમામાં રહેલા આ નામના પ્રપાતકુંડના દ્રીપેા ૧૬-૧૬ કુલ ૩૨ દ્વીપા ૩૨ યાજન લાંબા-પહેાળા ગાળાકારે છે.
જમૂદ્રીપમાં હિરકાંતા પ્રપાતકુંડના દ્વીપ, હરિસલિલા પ્રપાતકુંડના દ્વીપ, નારીકાંતા પ્રપાતકુંડના દ્વીપ, નરકાંતા પ્રપાતકુંડના દ્વીપ આ ૪ દ્વીા દરેક ૩૨ યાજન લાંબા—પહેાળા ગાળાકારે છે. જ્યારે ધાતકીખંડના પૂર્વાર્ધના અને પશ્ચિમાના ૪-૪ કુલ ૮ દ્વીપેા ૬૪ યાજન લાંબા--પહેાળા ગાળાકારે છે.
જમૂદ્રીપમાં શીતા પ્રપાતકુંડના દ્વીપ તથા શીતેાઢા પ્રપાતકુંડના દ્વીપ આ બે કુંડ ૬૪ યાજન લાંબા-પહેાળા ગાળાકારે છે. જ્યારે ધાતકીખંડના પૂર્વાર્ધના અને પશ્ચિમાના આ બે બે કુડા ૧૨૮ ચેાજન લાંબા-પહેાળા ગાળાકારે છે. ૩૯.(૨૫૭)
હવે નદીએ આદિના પ્રમાણની ભલામણ કરે છે.
सव्वाओ विनईओ, विक्खंभोव्व हदुगुणमाणाओ । માયામીગોયાળ,વાળ ૩.ળાળ વિÁમેજા(૯૨૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org