________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-દ્રહ આદિના પરિમાણનું સ્વરૂપ
૨૭૫ ૪ કલા, વિધુતપ્રભ ગજદંત પર્વત ૧૦૦૦ જન. ચિત્ર આદિ ૧૬ વષકાર પર્વત ૧૦૦૦ જન વિરતારવાળા છે. જયારે ઉંચાઈમાં લઘુહિમવંત અને શિખરી પર્વત ૧૦૦ એજન, મહાહિમવંત અને કિમ પર્વત ૨૦૦ જન, નિષધ અને નિલવંતા પર્વત ૪૦૦ જન. વક્ષરકાર પર્વત પર્વત પાસે ૪૦૦ યજન અને મેરુ પાસે ૫૦૦ જન તથા ગજદંત પર્વત મેરુ પાસે ૫૦૦ એજન વર્ષધર પર્વત તરફ ૪૦૦ યોજન ઊંચા છે. ૩૮. (૫૨૬)
હવે પ્રહ આદિના પરિમાણની ભલામણ કરે છે. वासहरकुरुसु दहा, नईण कुंडाइ तेसु जे दीवा।
उव्वहस्सयतुल्ला, विक्खंभायामओ दुगुणा॥३९॥(५२७) છાયા–વર્ષધરપુરા તા નવીનાં કુerઈન તૈg દ્વીપ: ||
उद्वेधोच्छ्याभ्यां तुल्यानि विष्कम्भाऽऽयामाभ्यां द्विगुणानि ॥३९॥
અથ–વર્ષધર પર્વત ઉપર અને કુરુક્ષેત્રમાં જે દ્રહે છે તે તથા નદીઓના કુંડ, દ્વીપ વગેરે ઉંડાઈ અને ઉંચાઇમાં સરખા છે, જ્યારે વિસ્તાર અને લંબાઈમાં દ્વિગુણ છે.
વિવેચન-ધાતકીખંડ દ્વીપમાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં એટલે પૂર્વાર્ધ ધાતકીખંડમાં અને પશ્ચિમાઈ ધાતખંડમાં જે હિમવંત આદિ વર્ષધર પર્વત ઉપર તથા દેવકર અને ઉત્તરકુરુ કોત્રમાં પદ્માદિ કહે, ગંગા-સિંધુ આદિ મહાનદીઓના કુંડો, તે કુંડમાં આવેલા ગંગાદ્વીપ આદિ દ્વીપ આ બધાની ઉંડાઈ અને ઉંચાઈ, જંબૂદ્વીપના દ્રહો, દ્વીપની જેટલી ઉંચાઈ અને ઉંડાઈ છે. જ્યારે લંબાઈ અને પહોળાઇમાં દિગુણાબમણ છે. તે આ પ્રમાણે
જંબૂદ્વીપની જેમ ધાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાઈમાં આવેલા પદ્માદિ કહેની, ગંગાપ્રપાત આદિ કુંડોની ઉંડાઈ ૧૦ એજન છે.
ગંગાપ્રપાતાદિ કુંડમાં જે ગંગા આદિ દ્વીપ છે, તેની ઉંચાઈ પાણીમાં ૧૦ યોજન અને પાણીની બહાર બે ગાઉ પ્રમાણ છે.
જંબુદ્વીપમાં પદ્મદ્રહ અને પુંડરિક કહ છે, તે ૫૦૦ યોજન પહોળા અને ૧૦૦૦ એજન લાંબા છે. જ્યારે ધાતકીખંડના પૂર્વાધમાં અને પશ્ચિમાર્ધમાં જે બે પદ્મદ્રહ અને પુંડરિકદ્રહ છે તે ૧૦૦૦ એજન પહોળા અને ૨૦૦૦ એજન લાંબા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org