SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ૧૭૬૮૪૨ ×૧૬ ૨૮૨૯૪૯૨ [ ] | | | ૮૪) ૨૮૨ ૮ ૪ ૭ ૨ (૩૩૬૮૪ યાજન ૨૫૨ ૩૦૯ પર ૫૭૪ ૫૦૪ Jain Education International ७०७ ૬૭૨ ઉપર ૩૩૬ ૧૬ બૃહત્ ક્ષેત્ર સમાસ નિષધ પર્વતના વિસ્તાર ૩૩૬૮૪-૧૬/૮૪ યાજન પ્રમાણ છે. ૩૬. (૫૨૪) હવે બાકીના પર્વતાના વિસ્તાર માટે ભલામણ કરે છે. जह विक्खंभो दाहिण - दिसाए वह उत्तरेऽवि तिण्ह गिरि । छप्पुव्वद्धे जह तह, अवरद्धे पव्वया छा उ ॥३७॥(५२५) છાયા—તથા વિજમાં ક્ષિળિિશ તથા ઉત્તરસ્થાપિ ત્રયો નિય: । षट् पूर्वार्धे यथा तथा अपराधें पर्वताः षट् तु ||३७|| અ—દક્ષિણ દિશામાં જેટલા વિસ્તારવાળા ત્રણ પર્વતા છે, તેટલા વિસ્તારવાળા ઉત્તર દિશામાં પણ ત્રણ પર્વત છે. જે પ્રમાણે પૂર્વમાં છ પતા છે, તે પ્રમાણે પશ્ચિમામાં છ પર્વતા છે. વિવેચન—જે પ્રમાણે ધાતકીખંડના પૂર્વાČમાં મેરુપર્વતથી દક્ષિણ દિશામાં લઘુહિમવત પર્યંત, મહાહિમવંત પર્યંત અને નિષધપતને જે વિસ્તાર કહ્યો તે પ્રમાણે એટલે તેટલા જ વિસ્તારવાળા મેરુપર્યંતથી ઉત્તર દિશામાં શિખરી પર્વત, રુદ્ધિમ પર્વત અને નીલવંત પર્વતા છે એમ જાણવું. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy