________________
બહત્ ક્ષેત્ર સમાસ આ જ બાહ્ય ધ્રુવરાશિ કહે છે. उणवीसहियं च सयं, बत्तीस सहस्सलक्ख ऊयालं। धायइसंडस्सेसो, धुवरासीबाहि विक्खंभो॥२५॥(५१२) છાયા–ોનવંશસ્થથિ જ શાં દર્ગિશર સાળિ રક્ષા પ્રશ્નોને વાશિત 1
धातकीखण्डस्य एष ध्रुवराशिर्बहिर्विष्कम्भः ॥२५॥
અથ–ઓગણચાલીસ લાખ બત્રીસ હજાર એકસો ઓગણસ ઘાતકીખંડની આ બાહ્ય યુવરાશિ છે.
વિવેચન-ધાતકીખંડના ભરતાદિક્ષેત્રોને બહારના વિસ્તાર લાવવા માટે ૩૮૩ર૧૧૯ ઠુવરાશિ છે. તે આ પ્રમાણે–
ઘાતકીખંડની પરિધિ ૪૧૧૦૯૬૧ જન છે. આમાંથી પર્વતના ક્ષેત્રને વિસ્તાર ૧૭૮૮૪ર યજન બાદ કરતા.
૪૧૧૦૯૬૧ ધાતકીખંડની બાહ્ય પરિધિ, – ૧૭૮૮૪ર પર્વતનું ક્ષેત્ર ૩૯૩૨૧૧૯ ગાથામાં કહ્યા પ્રમાણે બાહ્ય યુવરાશિનું પ્રમાણ આવ્યું.
૨૫. (૫૧૩) હવે ભરતક્ષેત્રને બહારને વિરતાર કહે છે. अट्ठारस य सहस्सा, पंचव सया हवंति सीयाला। पणपन्नं अंससयं,बाहिरओभरहविक्खंभो॥२६॥(५१४) છાયા–રાશિ ર લક્ષ્મણિ પશ્ચર શનિ મનિ સfશનિા
पञ्चपञ्चाशं अंशशतं बहिर्भरतस्य विष्कम्भः ॥२६॥
અર્થ—ભરતક્ષેત્રને બહાર વિસ્તાર અઢાર હજાર પાંચસો સુડતાલીસ યોજન અને એકસો પંચાવન અંશ છે.
વિવેચન ધાતકીખંડમાં ભરતક્ષેત્રને બહારને વિરતાર એટલે કાલેદધિસમુદ્ર તરફને વિસ્તાર ૧૮૫૪૭–૧૫૫/૨૧૨ જન પ્રમાણ છે. તે આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org