________________
૨૫૮
-
બહત ક્ષેત્ર સમાસ | | | | | | | ૨૧૨) ૪૨૬ ૭ ૫૩ ૨ ૮(૨૦૧૨૯૮ જન
૪૨૪
૨૬૬૭૨૦૮
૪૧૬
૦ ૦ ૨૭૫
૨૧૨
૪૨૬૭૫૩૨૮
૦૬૩૩
૪૨૪
૨૦૦૨ १८०८
૧૮૪૮ ૧૬૯૬
૦૧૫૨ હરિવર્ષક્ષેત્રના મધ્યભાગને વિરતાર ૨૦૧૨૯૮-૧૫૨/૨૧૨ જન પ્રમાણ જાણો.
ધાતકીખંડના ભરતક્ષેત્ર, હેમવંતક્ષેત્ર અને હરિવર્ષક્ષેત્રને મધ્ય વિસ્તાર કહ્યો. તે જ પ્રમાણે ક્રમસર અરવતક્ષેત્ર, હરણ્યવંતક્ષેત્ર અને રમ્યત્રને મધ્યવિસ્તાર જાણો. તે આ પ્રમાણે
અરવતક્ષેત્રને મધ્યવિસ્તાર ૧૨૫૮૧-૩૬/૨૧૨ યોજન હૈરણ્યવંતક્ષેત્રને , પ૦૩૨૪–૧૪૪/૨૧૨ જન રમ્યફક્ષેત્રને , ૨૦૧૨૯૮-૧૫૨/૨૧૨ જન જાણો. ૨૨. (૫૧૦)
હવે મહાવિદેહક્ષેત્રને મધ્યવિરતાર કહે છે. अट्टेव सयसहस्सा, एगावन्ना सया य चउणउया। चुलसीयं अंससयं, विदेहमज्झम्मि विक्खंभो॥२३॥(५११) છાયા–દેવ શતાદિ ગ્રાશાતાનિ જ ચતુર્નતિ:
चतुरशीत अंशशतं विदेहमध्ये विष्कम्भः ॥२३॥
અર્થ–મહાવિદેહક્ષેત્રને મધ્યવિસ્તાર આડલાખ એકાવનસો ચોરાણું યેજન અને એસે ચોર્યાસી અંશ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org