SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રોના વિસ્તારનું સ્વરૂપ ૨૫૫ આનુ અડધુ કરતા ૨૮૪૬૦૫૦ જન ઘાતકીખંડદીપની મધ્ય ભાગની પરિધિ જાણવી. હવે આમાંથી પર્વતનું ક્ષેત્ર ૧૭૮૮૪ર યોજન બાદ કરવા. ૨૮૪૬૦૫૦ મધ્ય પરિધિ | ૨૬ ૬ ૭૨૦૮ જન ઘાતકીખંડ – ૧૭૮૮૪૨ નિરિક્ષેત્ર દીપના મધ્યભાગની ધુવરાશિ જાણવી. ૨૬ ૬૭૨૦૮ જન ૧૮. (૫૦૬) આ યુવરાશિ ગાથામાં કહે છે. अट्टहिया दुन्नि सया, सत्तहि सहस्स लक्ख छव्वीसा। धायइवरस्स मज्झे,धुवरासी एस नायव्वो॥१९॥(५०७) છાયા–કgrfધ તે સાષ્ટિ સન્નાઇ ક્ષા: પવિંશતિ __ धातकीवरस्य मध्ये ध्रुवराशिरेष ज्ञातव्य: ॥१९।। અર્થ—ધાતકીખંડની મધ્યમાં યુવરાશિ છવ્વીસલાખ સડસઠહજાર બસો ઉપર આઠ છે. વિવેચન—ઘાતકીખંડ દીપની મધ્ય પ્રવરાશિ ર૬ ૬ ૭૨૦૮ છે. આને ફોત્રાંકથી ગુણને ર૧૨ થી ભાગતા તે તે ક્ષેત્રોના મધ્યભાગનો વિસ્તાર આવે. ૧૯. (૫૦૭) હવે ભરતક્ષેત્રનો મધ્યભાગને વિસ્તાર કહે છે. बारस चेव सहस्सा, एक्कासीयाणि पंच य सयाणि। छत्तीस चेव अंसा, भरहस्स उ मज्झविक्खंभो॥२०॥(५०८) છાયા–દ્વાશ રૈવ સહસ્ત્રા િgવાશીતાનિ પન્ન ૨ શતાનિ पत्रिंशत् चैव अंशा भरतस्य तु मध्यविष्कम्भः ॥२०॥ અર્થ–ભરતક્ષેત્રના મધ્યભાગને વિરતાર બારહજાર પાંચસો એક્યાસી યોજન અને છત્રીસ અંશ છે. વિવેચનાતકીખંડના ભરતક્ષેત્રના મધ્યભાગને વિરતાર ૧૨૫૮૧-૩૬ /૨૧૨ જનપ્રમાણ છે. તે આ પ્રમાણે For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy