________________
૨૪૯
જેનદષ્ટિએ મહા ભૂગોળ-ક્ષેત્રોના વિસ્તારનું સ્વરૂપ
હવે ઈચ્છિત ભરતાદિ ક્ષેત્રસંબંધી ગુણાકાર કહે છે. जावंतावास भरहे,एको चत्तारिहुति हमवए। सोलस हरिवासम्मी, महाविदेहम्मि चउसही॥१२॥(५००) છાયા–રાવા: ક્ષેત્રે મરતે ઇચવા મવતિ હૈમવતે. ___षोडशः हरिवर्षे महाविदेहे चतुःषष्टिः ॥१२॥
અ–જેથી ગુણાકાર કહ્યા તે ભરતક્ષેત્રમાં એક, હેમવંત ક્ષેત્રમાં ચાર, હરિવર્ષમાં સેળ અને મહાવિદેહમાં ચોસઠ જાણવા.
વિવેચન-આગલી ગાથામાં જેથી ગુણાકાર કરવાનું કહ્યું, તે આ પ્રમાણે છે. ભરતક્ષેત્રમાં અત્યંતર-લવણસમુદ્ર તરફનો *વિસ્તાર લાવવા માટે એકથી ગુણવા, હેમવંત ક્ષેત્રમાં અત્યંતર વિરતાર લાવવા માટે ૪ થી ગુણવા, હરિવર્ષ ક્ષેત્રમાં અત્યંતર વિસ્તાર લાવવા માટે ૧૬ થી ગુણવા, મહાવિદેહ ક્ષેત્રમાં અત્યંતર વિરતાર લાવવા માટે ૬૪ થી ગુણવા. આ ગુણાકારના અંકે બધા થઈને ૧+૪+૧=૨૧ થયા. તે પ્રમાણે અરવતોત્રમાં ૧, હિરણ્યવંત ક્ષેત્રમાં ૪, રમ્યફોત્રમાં ૧૬, ભેગા કરતાં ૧+૪+૧=૨૧ બન્ને બાજુના ભેગા કરતા ૨૧+૨૧=૪તેમાં મહાવિદેહક્ષેત્રના ૬૪ મેળવતા ૪૨+૬૪=૧૦૬
* લવણસમુદ્રની બાહ્ય પરિધિ એજ ધાતકી ખંડની અત્યંતર પરિધિ છે. આ અત્યંતર પરિધિમાં ૧૪ ક્ષેત્રો અને ૧૪ પતિ છે.
આમાં પર્વતના વિસ્તાર બધે સરખો છે. ૧૪ પર્વતને કુલ વિસ્તાર ઉપર મુજબ ૧૭૮૮૪ર યોજના છે. લણસમુદ્રની પરિધિ (૧૫૮૧૧૩૯)માથી બાદ કરતાં ૧૪૦૨૨૯૭ યે જન ૧૪ ક્ષેત્રોને કુલ અત્યંતર વિસ્તાર થયો. (આને ધ્રુવરાશિ કહેવાય છે. ભરતાદિ દરેક ક્ષેત્રને અત્યંતર વિરતાર કાઢવા માટે આ કુવરાશિને ઉપયોગ કરવામાં આવે છે )
ભરતાદિ ૧૪ ક્ષેત્રો સરખા વિસ્તારવાળા નથી, પણ ભરતક્ષેત્ર કરતાં હિમવંતક્ષેત્ર ચારગણું, તેનાથી ચારગણું હરિવર્ષક્ષેત્ર, તેન થી ચારણું મહાવિદેહક્ષેત્ર છે. મહાવિદેહક્ષેત્રથી ચોથા ભાગે રમ્યફક્ષેત્ર, તેનાથી ચોથાભાગે હિરણ્યવંત ક્ષેત્ર અને તેનાથી ચેથાભાગે ઐરવતક્ષેત્ર વિસ્તારવાળું છે. એટલે ભસ્તક્ષેત્રના વિસ્તારને ૧ ગુણાંક આપીએ તે આગળ ૪-૧૬-૬૪–૧૬-૪-૧ ગુણાંક ક્રમસર એરવક્ષેત્ર સુધી આવે. આને સરવાળો કરતાં ૧૦૬ ગુણાંક પૂર્વધાતકી ખંડના થયા. આ પ્રમાણે ૧૦૬ પશ્ચિમધાતકીખંડના ભેગા કરતાં ૨૧૨ ગુણાંક થયા. એટલે ૧૪ ક્ષેત્રોને કુલ વિસ્તાર ભરતક્ષેત્રથી ૨૧૨ ગુણ થયે તેથી કુલ વિસ્તારને ૨૧૨ થી ભાગી એક–ચાર-સેળ ચોસઠથી ગુણતાં ભરત આદિ ક્ષેત્રોને અત્યંતર વિસ્તાર આવે છે. • મધ્ય અને બાહ્ય વિસ્તાર કાઢવા ધાતકીખંડની મધ્ય અને બાહ્ય પરિધિમાંથી પૂર્વોકત ૧૭૮૮૪૨ યોજન પર્વતને વિસ્તાર બાદુ કરી ધ્રુવાંક કાઢીને ગુણથી ગુણી ૨૧૨ થી ભાગવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org