SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-ધાતકીખંડના ક્ષેત્રાનું સ્વરૂપ ૨૪૩ અથ–પૂર્વાર્ધના મધ્ય ભાગમાં મેરુ પર્વત છે. તેની જ દક્ષિણ તરફ અને ઉત્તર તરફ ત્રણ ત્રણ ક્ષેત્રો છે અને મધ્ય ભાગમાં વિદેહક્ષેત્ર છે. વિવેચન-ધાતકીખંડ દીપના પૂર્વાર્ધ ભાગમાં ચ શબ્દથી પશ્ચિમાર્ધ ભાગમાં એટલે પૂર્વાર્ધના મધ્યભાગમાં એક મેરુ પર્વત અને પશ્ચિમાધના મધ્યભાગમાં એક મેરુપર્વત આવેલો છે. આ એક એક મેરુપર્વતની દક્ષિણ તરફ ત્રણ ત્રણ ક્ષેત્રો અને ઉત્તર તરફ ત્રણ ત્રણ ક્ષેત્રો તથા મધ્યભાગમાં મહાવિદેહ ક્ષેત્ર આવેલું છે. તે આ પ્રમાણે ધાતકીખંડમાં ૧૪ મહાક્ષેત્રો, ૧૨ વર્ષધર પર્વતે તથા ર ઇહુકાર પર્વત લો ઐરાવત ક્ષેત્ર ક * ઉ. પુકાર પર્વત ઐરકન લેઝ હિરપ વંન ક્ષેત્ર * Kshta ht? * * * મહા ઉદેહ ક્ષેત્ર પિ મ ધાતકી ખંડ પર્વ વાત ફૌ ખંડ way 6 રણામ હરિ ક્ષેત્ર ઉનાં પ૬ ના હરિવર્ષ ક્ષેત્ર શહેપર હિમવંત ક્ષેત્ર હિમવંત ક્ષેત્ર ભરત ક્ષેત્ર ભરત ક્ષેત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy