________________
૨૪૧
જેનદષ્ટિએ મહા ભૂગોળ-ઈષકાર પર્વતનું સ્વરૂપ
હવે ધાતકીખંડ દ્વીપમાં બે ઈષકાર નામના પર્વત છે. તે પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ વિભાગ કરનાર છે. તેની ઉંચાઈ વગેરે કહે છે. पंचसयजोयणुच्चा, सहस्समेगं तु होति विच्छिन्ना। कालोययलवणजले, पुट्ठा ते दाहिणुत्तरओ॥४॥(४९२) दो उसुयारनगवरा,धायइसंडस्स मज्झयारहिया। तेहि दुहा निहिस्सइ, पुव्वद्धं पच्छिमईच॥५॥(४९३) છાયા–ાસ્ત્રશસ્તોત્રનો જો તમે તુ મત વિસ્તi
कालोदकलवणजले स्पृष्टौ तौ दक्षिणोत्तरतः ॥४॥ द्वौ इक्षुकारनगवरौ धातकीखण्डस्य मध्यभागस्थितौ । ताभ्यां द्विधा निर्दिश्यते पूर्वाधं पश्चिमार्धं च ॥५॥
અર્થ –ધાતકીખંડના મધ્ય ભાગમાં પાંચસો જન વિસ્તારવાળા, કાલેદધિ અને લવણસમુદ્રને સ્પર્શ લા; દક્ષિણ અને ઉત્તર તરફ બે ઇષકાર પર્વત આવેલા છે, તેનાથી પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ કહેવાય છે.
વિવેચન-ધાતકીખંડ દીપની મધ્યમાં એક દક્ષિણ બાજુ અને એક ઉત્તર બાજી એમ બે ઈષકાર નામના પર્વતો આવેલા છે. એટલે એક ઈષકાર પર્વત દક્ષિણ તરફના મધ્ય ભાગમાં અને બીજો ઇષકાર પર્વત ઉત્તર તરફના મધ્ય ભાગમાં રહેલો છે. અને બન્ને પર્વતને એક છેડે કાલોદધિ સમુદ્રને પશેલે છે અને બીજે છેડે લવણસમુદ્રને સ્પશેલે છે. એટલે દક્ષિણ તરફ જે ઈષકાર પર્વત છે તેને દક્ષિણ છેડો કાલોદધિ સમુદ્રને અને ઉત્તર તરફને છેડો લવણસમુદ્રને પશેલે છે, જ્યારે ઉત્તર તરફ જે ઇષકાર પર્વત છે તેને દક્ષિણ તરફનો છેડો લવણસમુદ્રને અને ઉત્તર તરફને છેડો કાલેદધિસમુદ્રને પશેલ છે. અર્થાત ૪ લાખ યોજન લંબાઈવાળા છે.
આ બન્ને પર્વતે ૫૦૦ એજન ઉંચા અને પૂર્વ-પશ્ચિમ ૧૦૦૦ યોજના વિસ્તારવાળા-પહેલા છે. આ બે ઇષકાર પર્વતના ગે ધાતકીખંડના બે વિભાગ પડેલા છે. તેથી એક પૂર્વાધ ધાતષ્ટ્રીખંડ કહેવાય છે અને બીજે પશ્ચિમાઈ ધાતકીખંડ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org