________________
श्रीशद्धेश्वरपार्श्वनाथाय नमः ।
ડઘાતકીખંડદીપ અધિકાર
આ પ્રમાણે લવણસમુદ્રનું સ્વરૂપ કહ્યું. હવે તે પછીના ધાતકીખંડનું સ્વરૂપ કહે છે. चत्तारिसयसहस्सा, धायइसंडस्स होइ विक्खंभो। વરિયમેટા,વિયાચા મુખય વા (૪૮૧) છાયા વારિ શતકલાનિ થતીવણ મતિ વિમા
चत्वारि च तस्य द्वाराणि विजयादीनि ज्ञातव्यानि ॥१॥
અર્થ–ધાતકીખંડને વિરતાર ચાર લાખ યોજનને થાય છે. અને તેને વિજ્યાદિ ચાર દ્વારા છે.
વિવેચન—લવણસમુદ્ર નામને બીજો અધિકાર સમાપ્ત થયો, હવે ધાતકીખંડ નામને ત્રીજો અધિકાર કહેવામાં આવે છે. આ ધાતકીખંડ લવણસમુદ્રને વિંટાઈનેવલયાકારે રહેલો છે. તેને વિસ્તાર ૪ લાખ જન પ્રમાણ છે.
ઘાતકીવૃક્ષથી શોભતે હોવાથી (જેનું વર્ણન આગળ કરવામાં આવશે) તથા આ દ્વિીપના અધિપતિ બે દેવો જંબૂવૃક્ષ સરખા ઘાતકી અને મહાધાતકી નામના બે મહાવૃક્ષ ઉપર રહે છે, તેથી આ દ્વિીપનું ધાતકીખંડ નામ થયેલું છે. અથવા ત્રણે કાળમાં આ નામ એકસરખું શાશ્વત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org