SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદૃષ્ટિએ મહા ભૂંગાળ-ચંદ્ર-સુર્યાદિનું સ્વરૂપ ૨૩૧ 'सोलस साहस्सियाए सिहाए कहं जोईसिय विघातो न भवति ? तत्थ भन्नइ, जेण सूरपन्नतीए भणिये --' जोइसिय विमाणाई, सव्वाई हवंति फालिहमयाई । दगफालिहमया पुण, लवणे जे जोइस विमाणा ॥ १ ॥ जं सव्वदीवसमुद्दे फालियमयाई, लवणसमुद्दे चेव केवलं गालियाई तत्थ इदमेव कारणं मा उदगेण विघातो भवउ ति । जं सूरपन्नत्तीए चेव 'लवणंतो जोइसिया, उड्ढलेसा हवंति नायव्त्रा । तेण परं जोइसिया, अहलेसागा मुणेयव्वा ॥१॥ तं पि उदगमालावभासणत्थमेव लोगठिई एसा । ' પ્રશ્ન—૧૬૦૦૦ યાજનની શિખામાં જયાતિષીના વિધાત કેમ થતે નથી? ઉત્તર—જે માટે સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે ‘સર્વ જયાતિષી ત્રિમાના ફટિકમય છે, જ્યારે લવણસમુદ્રમાં જે જ્યોતિષી વિમાના છે તે દગટિકમય-પાણીને ફાડવાના વભાવવાળા સ્ફટિકવાળા છે.' સધળાંયે દ્વીપ–સમુદ્રોમાં જ્યોતિષી વિમાના સ્ફટિકમય છે, લવણસમુદ્રમાં કેવલ દગટિકમય છે. તેમાં આજ કારણ છે કે ‘પાણીથી વિમાનાને " વ્યાધાત ન થાય ? વળી સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે- ‘લવસમુદ્રમાં જયાતિષી ઉર્ધ્વ લેશ્યાવાળા જાણવા. તે સિવાયના જયોતિષીએ અધેા લેશ્યાવાળા જાણવા. તેથી પાણીમાલાને અર્થાત્ જશિખાને પ્રકાશિત કરવા માટે જ ઉર્ધ્વ લેશ્યાવાળા એટલે ઉંચે પ્રકાશ કરવાવાળ છે. આમાં લેાકસ્વભાવ જ કારણ છે. જંબુદ્રીપ-ધાતકીખંડ આદિ દ્વીપસમુદ્રોના ચંદ્ર-સૂર્યના ઉર્ધ્વપ્રકાશ માત્ર ૧૦૦ યાજન સુધીને।ાય છે. જ્યારે લત્રણસમુદ્રના ચંદ્ર-સૂર્યના ઉર્ધ્વપ્રકાશ ૮૦૦ ચાજનથી અધિક છે. લવણુસમુદ્રમાં ૧૧૨ નક્ષત્રો, તે આ પ્રમાણે—એક એક ચંદ્રના પરિવારમાં ૨૮-૨૮ નક્ષત્રો ઢાય છે. લવણસમુદ્રમાં કુલ ૪ ચંદ્રો છે, એટલે ૨૮૪૪=૧૧૨ નક્ષત્રો થાય. લવણસમુદ્રમાં ૩૫૨ ગ્રા છે. તે આ પ્રમાણે એક—એક ચંદ્રના પરિવારમાં ૮૮-૮૯ મા હૈાય છે એટલે ૪ ચંદ્રના. ૪૪૮૮=૩૫૨ ગ્રા થાય. લવસમુદ્રમાં ૨૬૭૯૦૦ કાડા કાડી એક ચંદ્રના પરિવારમાં ૬૬૯૭૫ કાડ઼ા કાડી ૪ થી ગુણતાં Jain Education International તારા હૈાય છે. તે આ પ્રમાણે એક તારા છે એટલે ૬૬૯૭૫ કાડાકાડીને For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy