________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-શવસમુદ્રનું ઘન ગણિત
૨૨૩ અથ–સોળ હજાર યોજનની લવણની શિખા એક હજાર જન નીચે ગયેલી છે. પ્રતરને સત્તર હજારથી ગુણતાં લવણસમુદ્રનું ઘનગણિત આવે.
વિવેચન-લવણસમુદ્રના મધ્યભાગમાં સમતલ ભૂમિથી ૧૬૦૦૦ એજન ઉંચી લવણસમુદ્રની પાણીની શિખા છે તે શિખા સમતલ ભૂમિથી એકહજાર એજન નીચે ગયેલી છે. એટલે આ શિખા કુલ ૧૭૦૦૦ જન પ્રમાણ છે.
લવણસમુદ્રની પ્રતરને ૧૭૦૦૦ થી ગુણતા લવણસમુદ્રનું ઘનગણિત આ પ્રમાણે આવે. ૮૨. (૪૮૦) सोलस कोडाकोडी, तेणउइ कोडिसयसहस्साइं। યાત સંસ્મ, નવોફિમયા ચારણદરા(૪૮૧) पन्नास सयसहस्सा, जोयणाणं भवे अणूणाई। लवणसमुहस्सेहिं, जोयणसंखाइ घनगणियं॥८४॥(४८२) છાયા–શ શોઘ ત્રિવતિ કોટિશતાત્રાના
एकोनचत्वारिंशत् सहस्राणि नवकोटिशतानि च पञ्चदशानि ॥८३॥ पञ्चाशत् शतसहस्राणि योजनानां भवेदन्यूनानि । लवणसमुद्रस्य एतावत् योजनसङ्ख्याघनगणितम् ॥८४॥
અર્થ–સેળ કોડાકડી, ત્રાણું લાખ કોડ, ઓગણચાલીસ હજાર ક્રોડ, નવસે પંદર કોડ પચાસ લાખ પૂર્ણ આટલી જન સંખ્યાએ લવણસમુદ્રનું ઘનગણિત છે.
વિવેચન-લવણસમુદ્રનું ઘનગણિત ૧૬ કેડીકેડી, ૯૩ લાખ કેડી, ૩૮૯૧૫ કોડ, ૫૦ લાખ જન પુરેપુરૂં છે. ૧૬૯૩૩૯૯૧પપ૦૦૦૦૦૦ જન ઘન ગણિત થાય છે.
શંકા-લવણસમુદ્રનું આટલું બધું ઘન ગણિત કેવી રીતે થાય? કેમકે લવણસમુદ્રની ઉંચાઈ બધે ૧૭૦૦૦ યોજન નથી પણ માત્ર મધ્યભાગના ૧૦૦૦૦ યોજન પ્રમાણ વિસ્તારમાં જ ૧૭૦૦૦ યોજન ઊંચાઈ છે.
સમાધાન-તમારું કહેવું બરાબર છે. લવણશિખાના મથાળેથી બંને બાજુની વેદિકા સુધી દોરીની એકસરખી લાઈનમાં વચમાં જળ વિનાની ખાલી જગ્યા હેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org