________________
૨૦૦
બહત્ ક્ષેત્ર સમાસ આ પ્રમાણે જે જે ૪-૪ અંતર દ્વીપનું પૂર્વ-પૂર્વના અંતર દ્વીપથી જેટલું અંતર અને જેટલા એજનના વિસ્તાર છે, તેટલા તેટલા જનનું અંતર જંબુદ્વીપની જગતીથી સીધું પણ જાણવું.
પહેલા અંતરદ્વીપો દાઢા ઉપર ૩૦૦ જને અને ૩૦૦ યોજનના વિસ્તારવાળા છે. તે જંબૂદીપની જગતીથી પણ ૩૦૦ જન અંતરે છે.
બીજા ૪ અંતરદ્વીપે પહેલા દ્વીપથી ૪૦૦ જનના અંતરે છે તો તે ૪ અંતરદ્વીપો જંબૂદ્વીપની જગતીથી ૪૦૦ એજનના અંતરે છે.
ત્રીજા જ અંતરદ્વીપ બીજા દ્વીપથી ૫૦૦ પેજને છે તો તે જ અંતરદ્વીપ જંબૂદીપની જગતીથી ૫૦૦ એજનના અંતરે છે.
ચોથા ૪ અંતરદ્વીપો ત્રીજા દ્વીપથી ૬૦૦ યોજને છે તો તે જ અંતરદ્વીપ જંબૂદીપની ગતીથી ૬૦૦ એજનના અંતરે છે.
પાંચમા ૪ અંતરદ્વીપો ચોથા દ્વિીપથી ૭૦૦ પેજને છે, તો તે ૪ અંતરદ્વીપ જંબૂદ્વીપની ગતીથી ૭૦૦ એજનના અંતરે છે.
છઠી ૪ અંતરદ્વીપ પાંચમા ક્રીપથી ૮૦૦ યોજને છે તો તે જ અંતરદ્વીપ જંબૂદીપની ગતીથી ૮૦૦ જનના અંતરે છે.
સાતમા ૪ અંતરદ્વીપ છઠ્ઠા દ્રીપથી ૯૦૦ પેજને છે, તો તે ૪ અંતરદ્વીપ જંબુદ્વીપની ગતીથી ૯૦૦ યોજના અંતરે છે.
આ પ્રમાણે પૂર્વોકત ચારે પ્રપોથી ચારે ખૂણામાં ૫૦૦ જનના અંતરે ૫૦૦ એજનના વિરતારવાળા ત્રીજા ૪ અંતરદ્વીપો છે, ત્યાર પછી ચારે વિદિશામાં ૬૦૦ યોજનના અંતરે ૬૦૦ જનના વિસ્તારવાળા, ચોથા ૪ અંતરીપે છે, ત્યાર પછી ચારે વિદિશામાં ૭૦૦ જનના અંતરે ૭૦૦ જનના વિસ્તારવાળા પાંચમા ૪ અંતરદ્વીપ છે, ત્યાર પછી ચારે વિદિશામાં ૮૦૦ યોજના અંતરે ૮૦૦
જનના વિસ્તારવાળા છઠ્ઠા ૪ અંતરદ્વીપ છે. ત્યાર પછી ચારે વિદિશામાં ૯૦૦ યોજનના અંતરે ૯૦૦ યોજનના વિરતારવાળા સાતમા ૪ અંતરદ્વીપો છે. આ પ્રમાણે શ્રી તીર્થકર ભગવંતો અને શ્રી ગણધર ભગવંતોએ કહેલ છે. તેના નામ આ પ્રમાણે જાણવા. ૫૭-૫૮-૫૯. (૪૫૫ થી ૪૫૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org