SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ હત ક્ષેત્ર સમાસ આ દરેક અંતરીપ ૫૦૦ ધનુષ પહોળી અને બે ગાઉ ઉંચી પદ્મવર વેદિકા તથા વનખંડથી વિંટાએલા છે. ૫૫. (૪૫૩) હવે આ ચાર અંતરીની પરિધિ અને નામો કહે છે. अउणापन्न नवसए, किंचूणे परिहि तेसिमे नामा। एगोरुय आभासिय,वेसाणा चेव लंगूलो॥५६॥(४५४) છાયા–ોનાગ્રાશય નવશતાનિ વિનાનિ પરિધિતૈકામમાનિ નામાનિા एकोरुक आभाषिको वैषाणिक श्चैव लागूलिकः ॥५६॥ અર્થ–કંઈક ન્યૂન નવસો ઓગણપચાસ એજનની પરિધિ છે. તેના નામે આ પ્રમાણે છે. એકેક, આભાષિક, વૈષાનિક અને લાંગૂલિક. વિવેચન—આ પહેલા ચતુષ્કના દરેક અંતરદ્વીપે જે ૩૦૦ જનના વિસ્તાર વાળા છે, તેની પરિધિ કંઈક ન્યૂન ૯૪૦ જનપ્રમાણ છે. તેના નામે આ પ્રમાણે છે. ઉત્તરપૂર્વ-ઈશાન ખૂણામાં જે અંતરદ્વીપ છે તેનું નામ એકેક છે. દક્ષિણપૂર્વ–અગ્નિ ખૂણામાં જે અંતરદ્વીપ છે તેનું નામ આભાષિક છે. દક્ષિણપશ્ચિમ-નૈઋત્ય ખૂણામાં જે અંતરદીપ છે તેનું નામ વૈજ્ઞાનિક છે. પશ્ચિમઉત્તર-વાયવ્ય ખૂણામાં જે અંતરદ્વીપ છે તેનું નામ લાગૂલિક છે. આ ક્રમ પ્રમાણે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ચતુષ્કા રહેલા જાણવા. પ૬. (૪૫૪) હવે બાકીના અંતરીપ કહે છે. एएसिं दीवाणं, परओचत्तारिजोयण सयाइं।' ओगाहिऊण लवणं,सपडिदिसिंचउसयपमाणा॥५७(४५५ चत्तारंतदीवा, हयगयगोकन्नसकुलोकना। ચંપંચનયાડું, ઈક્ષત્ત ચંદનવજેવાલા(૪૬) ओगाहिउण लवणं, विक्खंभोगाहसरिसया भणिया। चउरो चउरो दीवा, इमहि नामहि नायव्वा॥५९॥(४५७) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy