________________
હત ક્ષેત્ર સમાસ છાયા–૩માં વિશોથ ઝવખfજરી ૩છૂવાત શેપમ્ |
एकोनसप्ततानि नवशतानि अपि च द्विविंशतिः पश्चनवति भागाश्च ॥४४॥ जम्बूद्वीपान्तेन एतावत् उच्छ्तिा जलान्तात् । उदध्यन्तेन नवशतानि त्रिषष्टानि सप्तसप्तति भागाः ॥४५॥
અર્થ–લવણગિરિની ઉંચાઈમાંથી બન્ને વૃદ્ધિ બાદ કરતાં શેષ રહે તે જંબૂદીપ તરફ નવસો અગ્નાસિત્તેર છે. અને ચાલીસ પંચાણુઆ ભાગ પાણીથી ઉંચા છે, અને સમુદ્ર તરફ નવસે સેંસઠ યો. અને સીત્તેર પંચાણુઆ ભાગ ઉંચા છે.
વિવેચન–ગોતૂપ આદિ વેલંધર પર્વતની બને એટલે પર્વતની પાસે જળવૃદ્ધિ અને ઉંડાઈ પર્વતની ઉંચાઈમાંથી બાદ કરતાં, જંબૂદ્વીપ તરફ ૯૬૮-૪૯૫ યો. બાકી રહે છે. અને લવણસમુદ્ર તરફ ૯૬૩-૭૭/૯૫ . ઉંચા રહે છે તે આ પ્રમાણે–
ગોસ્તૂપ આદિ પર્વતની ઉંચાઈ ૧૭૨૧ . છે. જલવૃદ્ધિ જબૂદ્વીપ તરફ ૩૦૦-૪૫/૯૫ ભાગ છે. ઉંડાઈ , , ૪૪ર-૧૦૯૫ ભાગ છે. જળવૃદ્ધિ અને ઉંડાઈને સરવાળે કરતાં. ૪૦૯-૪૫/૯૫ છે. +૪૪૨-૧૦/૯૫ w ૭પ૧–૫૫/૯૫ , પર્વતની ઉંચાઈમાંથી બાદ કરવા. એટલે
૧૭૨૧ છે. ઉંચાઈ — ૭૫૧–૫૫/૯૫ યો.
૯૬૯-૪૦/૯૫ . રહ્યા, એટલે જંબુદ્વીપ તરફ ગતૂપ આદિ પર્વત ૯૬૯–૪૦/૯પ . પાણીથી ઉંચા છે. ૪૪–૪૫. (૪૪૨-૪૪૩)
આ વાત સમજાવતાં કહે છે. अउणत्तरे नवसए, चत्तालीस पणनउइभागाय। ओगाहियं गिरीणं, वित्थारो सत्तसय सट्ठी॥४६॥(४४४)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org