SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ જનદષ્ટિએ મહા ભૂગોળ-ગૌતમઢીપાદિની અવગાહનાદિની રીત વિવેચન—ગૌતમદ્વીપ લવણસમુદ્ર તરફ ર ગાઉ ઉંચે પાણીની બહાર દેખાય છે, જ્યારે જંબૂદ્વીપ તરફ ૮૮-૪૦/૯૫ જન અને ૨ ગાઉ પાણીની બહાર ઉચે દેખાય છે. અર્થાત ૮૮-૪૦/૯૫ યોજન ૨ ગાઉ પાણીની બહાર રહ્યો છે. ૩૭.(૪૩૫) હવે આવાસ પર્વતો અને દીપેની અવગાહનાદિનું કરણ–રીત બતાવવાની ભૂમિકા કરતા કહે છે. रविससिगोयमदीवा-णंतरदीवाण चेव सव्वेसिं। વેપાળુઢ-ધાબ સમિં દર મિનરૂદ્રા(૪૩૬) છાયા–વિશિૌતમીનાં વત્તાનાં વૈવ સર્વેTTI ___ वेलंधरानुवेलंधराणां सर्वेषां करणमिदम् ॥३८॥ અર્થ–સૂર્યદ્વીપ, ચંદ્રદીપ, ગૌતમીપ અને સઘળા અંતરીપે અને બધા વલંધર–અનુલંધર પર્વતની રીત આ પ્રમાણે છે. વિવેચન-લવણસમુદ્રમાં આવેલા ૧ર સૂર્યદ્વીપો, ૧૨ ચંદ્રદીપ, ૧ ગૌતમદ્વીપ, ૫૬ અંતરીપ, ૪ વેલંધર પર્વત, ૪ અનુલંધર પર્વતે આ બધાની અવગાહનાદિ જાણવાની રીત કહેવાશે. અર્થાત આ પ્રમાણે છે. ૩૮. (૪૩૬) ત્યાં પ્રથમ સૂર્ય-ચંદ્ર-ગૌતમીપની અવગાહનાની ઉંડાઈ આદિ જાણવાની રીત કહે છે. ओगाहिऊण लवणं, जो वित्थारो उ जस्स दीवस्स। तहियं जो उस्सेहो, उदगस्स उ दोहि तं विभए॥३९॥(४३७) जं हवइ भागलद्धं,सव्वेसिं अद्धजोयणंच भवे। अम्भिंतरम्मि पासे, समुसिया ते जलंताओ॥४०॥(४४८) છાયા–૪avi વો વિસ્તારતું દીપા तत्र य उत्सेध उदकस्य तु द्वाभ्यां तत् विभजेत् । यत् भवति भागलब्धं सर्वेषामईयोजनं च भवेत् । अभ्यन्तरे पार्श्वे समुच्छ्रिता ते जलान्तात् ॥४०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy