________________
૧૭૬
બહતુ ક્ષેત્ર સમાસ ચાર દિશામાં કનકમય, અંકરત્નમય, રજતમય અને સ્ફટિકમય છે. વિદિશામાં રત્નમય છે.
વિવેચન–આ આઠે વેલંધર પર્વતની મૂલમાં પરિધિ ૩ર૩ર એજનમાં કંઈક ન્યૂન છે. મધ્યભાગમાં પરિધિ ૨૨૮૬ જાનથી અધિક છે અને શિખરના ભાગે ૧૩૪૧ જનમાં કંઈક ન્યૂન પરિધિ છે.
હવે આ પર્વતોને વણ વિભાગમાં પૂર્વ દિશામાં જે વેલંધર પર્વત છે તેનો વર્ણ કનકમાય છે. દક્ષિણ દિશામાં એકરત્નમય છે, પશ્ચિમ દિશામાં રજતમય છે અને ઉત્તર દિશામાં સ્ફટિકમય વર્ણવાળા છે. એટલે
પૂર્વ દિશામાં ગોસ્તૂપ વેલંધર પર્વત કનકમય વર્ણવાળે. દક્ષિણ , દકભાસ , , અંકરભય , પશ્ચિમ , શંખ ,, , રજતમય ) ઉત્તર , દકસીમા ,, ,, સ્ફટિકમય છે
જ્યારે વિદિશામાં આવેલા કર્કોટક, વિધુતપ્રભ, કેલાસ અને અરુણપ્રભ આ ચારે વેલંધર પર્વતે રત્નમય છે. ૨૮–૨૯. (૪૨૬-૪૨૦)
હવે આ પર્વતોનું મૂલમાં પરસપર અંતર કહે છે. बायालीस सहस्सा, दुगुणा गिरिवाससंजुया जाया। बावीसहिया पणसीइ, सहस्सा तस्स परिहाओ॥३०॥(४२८) तेवट्ठा अट्ठसया, अहि सहस्स दोन्नि लक्खाय। जंबूद्दीवपरिरए, संमिलिए हाइमो रासी॥३१॥(४२९) इगनउया पणसीई,सहस्स पणलक्ख इत्थ गिरिवासो। सोहे अट्टविहत्ते, लवणगिरिणंतरं होई॥३२॥४३०) છાયા-વિવાશિત સહસ્ત્રાળ દિvirઉન પિરિણામસંયુક્સાન ગાતાજીના
द्वाविंशत्यधिकानि पञ्चाशीतिसहस्राणि तस्य परिधिः ॥३०॥ ત્રિપf (અધિનિ) ઇશાન કgifષ્ટસાનિ દે ત્રણે જા લીવર સંમિ૪િતે મવતિ ગવં શશિ ભરૂા. एकनवति (अधिकानि) पश्चाशीतिः सहस्राणि पञ्चलक्षा एवं गिरिव्यासे । शोधितेष्टविभक्ते लवणगिरिणामन्तरं भवन्ति ॥३२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org