SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્ ક્ષેત્ર સમાસ અરુણપ્રભ નાગરાજ દેવની અરુણપ્રભ રાજધાની છે તે અરુણપ્રશ્ન આવાસ પતથી વાયવ્ય ખૂણામાં તીર્ઝા અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછીના લવસમુદ્રમાં અંદર ૧૨૦૦૦ ચેાજને આવેલી છે. આ આઠે—ગેાતૃપ આદિ આઠે પવતા જમૂદ્રીપની વેદિકાથી ૪૨૦૦૦ યાજન અંદર લવસમુદ્રમાં આવેલા છે. ૨૨-૨૩. (૪૨૦-૪૨૧) હવે આ પર્વતાની અવગાહ આદિ પ્રમાણ કહે છે. चत्तारि जोयणसए, तीसं कोसं च उवगया भूमिं । सत्तरस जोयणसए, इगवी से ऊसिया सव्वे ॥ २४॥ (४२२) છાયા—વાર યોજ્ઞનશતાનિ ત્રિશષિષ્ઠા જોશ ચોળતા મૂમાં । सप्तदश योजनशतानि एकविंशत्यधिकानि उच्छ्रिताः सर्वे ||२४|| ૧૭૨ અ—સધળા પર્વતા ચારસા ત્રીસ યાજન અને એક ગાઉ ભૂમિમાં છે અને સત્તરસે એકવીસ ચેાજન ઉંચા છે. વિવેચન—ગારૂપ આદિ આઠે વેલ ધર પતા ૪૩૦ ચાજન ૧ ગાઉ ભૂમિમાં રહેલા છે, એટલે જમીનની અંદર છે અને ૧૭૨૧ ચાજન ઉંચા છે. આ પર્વતાની કુલ ઉંચાઇ ૨૧૫૧ ચેાજન ૧ ગાઉ છે. પર્વતા ઉપર એક એક વેદિકા અને એકએક વનખંડ રહેલું છે. ૨૪. (૪૨૨) હવે આ પર્વતના અને એકસરખું કહેવાપણું હાવાથી માનુષેત્તર પતના વિસ્તાર જાણવાની રીત કહે છે. जत्थिच्छसि विक्खंभं, वेलंधर माणुसोत्तरनगाणं । પંચમäિ શુળ, બદાળ-Ëિäનિર(૪૨૩) तस्सेव उस्सएण उ, भयाहि जं तत्थ भागलद्धं तु । સમય વડવામનયં, વિશ્ર્વમં ત નિયાળાહાર૬(૪૨૪) છાયા—ત્રેઋતિ વિષ્ઠમ વેડંધમાનુષોત્તરનાનામ્ । पञ्चशतैर्गुणयेत् अष्टानवत्यधिकैस्तं राशिम् ||२५|| तस्यैव उच्छ्रयेन तु भक्ते यत् तत्र भागलब्धं तु । चतुःशतं चतुर्विंशतियुक्तं विष्कम्भं तत्र विजानाहि ||२६|| Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy