________________
૧૬૬
બૃહત્ ક્ષેત્ર સમાસ अभितरियं वेलं,धरांति लवणोदहिस्स नागाणं। बायालीस सहस्सा, दुसत्तरि सहस्स बाहिरियं॥१९॥(४१७) सहि नागसहस्सा,धरंति अग्गोदयं समुदस्स। वेलंधरआवासा, लवणे चाउद्दिसिंचउरो॥२०॥(४१८) છાયા–રમ્પત્તfi વેરાં ઘનિ જવળો ધેનાના
द्विचत्वारिंशत् सहस्राणि द्विसप्ततिसहस्राणि बाह्याम् ॥१९॥ पष्टिनागसहस्राणि धरन्ति अग्रोदकं समुद्रस्य । वेलंधराऽऽवासा लवणे चतसृषु दिक्षु चचारः ॥२०॥
અર્થ–લવણસમુદ્રના પાણીની અત્યંતર વેલાને બેતાલીસ હજાર, બાધેલાને બહેતર હજાર નાગકુમારના દેવતાઓ અને ઉપરના પાણુને સાઈઠ હજાર નાગકુમારના દેવતાઓ ધારી રાખે છે.
વિવેચન-લવણસમુદ્રની અત્યંતર વેલા એટલે જંબૂદ્વીપ તરફની વેલાને ભવનપતિનિકાયના ૪૨૦૦૦ નાગકુમારના દેવતાઓ આગળ વધતી રોકી રાખે છે.
બાહ્ય વેલા એટલે ધાતકીખંડ દ્વીપ તરફની વેલાને ધાતકીખંડ દ્વીપમાં પ્રવેશતી નાગકુમારના ૭૨૦૦૦ દેવતાઓ રેકી રાખે છે.
જ્યારે નાગકુમારના ૬૦૦૦૦ દેવતાઓ શિખા ઉપરના પાણીને કંઈક ન્યૂન બે ગાઉથી અધિક વધતી રોકી રાખે છે. એટલે પાણીને વધારે વધતા દેતા નથી.
૪૨૦૦૦ દેવો અત્યંતર વેલાને રેકે છે. ૭૨૦૦૦ , બાહ્ય કે છે. ૬૦૦૦૦ , શિખાને વધતી છે ,
૧૭૪૦૦૦ નાગકુમારના દે પાણીને રોકવાનું કામ કરે છે. અર્થાત ત્રણે બાજુ વધતા પાણને અટકાવવા માટે આ દેવો તે તે સ્થાને હાથમાં મોટા કડછા રાખીને આકાશમાં રહેલા હોય છે, તે કડછાઓ વડે વધતા પાણીને આઘાત કરી કરીને વધતું અટકાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org