________________
૧૬૩
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-સમુદ્રની શિખાનું સ્વરૂપ
હવે લવણસમુદ્રની શિખાનું સ્વરૂપ दसजोयणसहस्सा,लवणसिहा चक्कवालओ रुंदा। સોમ મહેસૂડા, સક્ષમાં રોમાંટાળા(૧૬) છાયાત્રા નક્ષત્રાઉન રાવળશિવા વાવાઝો ફાા
षोडशसहस्राणि उच्चा सहस्रमेकं चाऽवगाढा ॥१७॥
અર્થ–લવસમુદ્રની શિખા દશ હજાર યોજન ગોળાકાર પહોળાઈવાળી, સોળ હજાર જન ઉંચી અને એક હજાર યોજન જમીનમાં છે.
વિવેચન—લવણસમુદ્રમાં અત્યંતર એટલે જંબૂદ્વીપથી સમુદ્રમાં ૮૫૦૦૦ યોજને અને બાહ્યતઃ એટલે ધાતકીખંડ તરફથી લવણસમુદ્રમાં ૯૫૦૦૦ પેજને લવણસમુદ્રને ૧૦૦૦૦ જન વિરતારવાળે મધ્યભાગ આવે. આ ૧૦૦૦૦ જનપ્રમાણ ચક્રવાલરથના પૈડા સરખા ગોળાકારે મધ્યભાગમાં લવણસમુદ્રની શિખા છે.
પાણીની સપાટીથી આ શિખા ૧૬૦૦૦ એજન ઉંચી છે અને ૧૦૦૦ યોજન ભૂમિમાં નીચે છે.
લવણસમુદ્રને ચક્રવાલ વિસ્તાર ૨૦૦૦૦૦ જનને છે. તેમાં જંબૂદ્વીપથી લવણસમુદ્રમાં ૮૫૦૦૦ જન સુધી અને ધાતકીખંડ દીપના કિનારાથી લવણસમુદ્રમાં ૯૫૦૦૦ જન સુધી જે પાણી રહેલું છે તે પાણુ ક્રમસર બને તરફથી નીચેની ઉતરતું અને ઉંચે ઉંચે ચઢાણવાળું થતું જાય છે. એટલે બન્ને બાજુથી ૮૫૦૦૦ જન સુધીનું પાણુ ઉંચુ જતું અને નીચે ઉતરતું રહેલું છે. તે પછીના ૧૦૦૦૦ જન સુધીની ઉંડાઈ બધે એકસરખી છે. ૯૫૦૦૦+૧૦૦૦૦+૯૫૦૦૦=૨૦૦૦૦૦ એજન થયા.
આ ૧૦૦૦૦ એજન પ્રમાણ જાડી અને ૧૬૦૦૦ એજન ઉંચી લવણસમુદ્રની શિખા સમુદ્રના મધ્યભાગમાં પાણીને ઉંચે કેટ હેય તેમ રહેલી છે. ભીંત સરખી દેખાય છે તે આ શિખા સમભૂમિથી ૧૦૦૦ જન સુધી ભૂમિમાં રહેલી છે.
દૂરથી જોતાં પાણીમાં ૧૦૦૦૦ એજન પહોળો અને ૧૬૦૦૦ એજન ઉંચો કેટ-કીલ્લો બાંધેલે હેય તેમ લાગે છે. ૧૭. (૧૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org