SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ જનદષ્ટિએ મહા ભૂગોળ-પાતાલ કલશનું સ્વરૂપ ૧૫૯ ૪૦૦૦૦ એજન બાદ કરતા ૮૭૭૦૬૦ જન. તેને ૪થી ભાગતા ૨૧૯૨૬પ જનનું એક અંતર આવે. ચાર આતરામાં અત્યંતર પરિધિમાં ૨૧૫-૨૧૫ લધુ પાતાલકલશોની ચાર શ્રેણી પરિધિ પ્રમાણે ગોળાકારે રહે, ત્યાર બાદ બીજી પંક્તિમાં ૨૧૬-૨૧૬ લધુ પાતાલકલશો રહે, ત્રીજી પંક્તિમાં ૨૧૭-૨૧૭, ચોથી પંક્તિમાં ૨૧૮-૨૧૮, પાંચમી પંક્તિમાં ૨૧૯-૨૧૯, છઠ્ઠી પંક્તિમાં ૨૨૦-૨૨૦, સાતમી પંક્તિમ ૨૨૧૨૨૧, આઠમી પંક્તિમાં ૨૨૨-૨૨૨ અને નવમી પંક્તિમાં ૨૨૩–૨૨૩ લધુ પાતાલકલશો રહેલા છે. એક આંતરાની નવ પંક્તિમાં ૧૯૭૧ પાતાલકલશો છે. ચાર આંતરામાં થઈ કુલ ૭૮૮૪ લઘુ પાતાલકલશો થાય છે. અહીં છેલ્લી નવમી પંક્તિ ધાતકીખંડ તરફ શિખાની બાહ્ય પરિધિમાં આવેલી છે. પહેલી પરિધિથી ધાતકીખંડ તરફ પરિધિ મટી થતી હેવાથી એક એક કલશ વધુ સમાય છે. વધુ પાતાલકલશો પણ પરસ્પર યથા સંભવ આંતરે–આંતરે રહેલા જાણવા, પણ એકબીજાને અડેલા નહિ. ૧૨. (૧૦) હવે આ લધુ કલશોનું પ્રમાણ કહે છે. जोयणसयविच्छिन्ना, मूलुवरिंदस सयाणि मज्झम्मि। ओगाढा यसहस्सं, दसजोयणियायसिंकूडा॥१३॥(४११) છાયા–રોગનાd વિરતીff: મૂ કરે તે જ્ઞાન મળે ___अवगाढा च सहस्रं दश योज निकानि च एतेषां ॥१३॥ અર્થ–આ કલશે સો જન વિસ્તારવાળા છે, અને મૂલમાં અને ઉપર એક હજાર યોજનવાળા છે અને એક હજાર યોજન જમીનમાં અને દશ યોજન જાડું દળ છે. વિવેચન—બધા નાના પાતાલકલશે ૭૮૮૪ છે તે દરેક પાતાલકલશો ભૂલમાં, બુધ્ધાના ભાગે અને ઉપરના ભાગે ૧૦૦ જન વિસ્તારવાળા છે. જ્યારે મધ્ય ભાગમાં પેટના ભાગે ૧૦૦૦ યજન વિસ્તારવાળા છે. જમીનની અંદર ૧૦૦૦ એજન ઉંડા છે. અને કલશોની ઠીકરી-જાડાઈ ૧૦ એજન પ્રમાણવાળી છે. ૧૩. (૪૧૧). હવે મોટા અને નાના પાતાલકલશેમાંના વાયુઆદિને વિભાગ કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy