SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शर्केश्वरपार्श्वनाथाय नमः શુ તપાસમદ અધિકાર હવે લવણ સમુદ્રનું સ્વરૂપ કહે છે. दो लक्खा विच्छिन्नो, जंबूद्दीव विडिओ परिक्खिविउं। ત્યવસારા વિચ છે, વિયાવું ઢાંત વત્તાર(૩૨) છાયા ક્ષે વિરિત વધી વિસ્થિત: પરિસિધ્ધા. लवणो द्वाराणि अपि च तस्य विजयादीनि भवन्ति चत्वारि ॥१॥ અર્થ–જંબૂદ્વીપને વિંટળાઇને બે લાખના વિરતારવાળો લવણસમુદ્ર રહ્યો છે. અને તેને વિજયાદિ ચાર પ્રકારો છે. વિવેચન-લવણસમુદ્ર જંબૂદ્વીપને ચારે બાજુ વિંટળાઈને રહેલો છે. " જંબૂદ્વીપ થાળી આકારે એક લાખ યોજનાના વિસ્તારવાળો છે. જ્યારે આ લવણ સમુદ્ર ચઢવાલ આકારે ચારે બાજુથી બે લાખ યજનના વિરતારવાળે છે. પ્રશ્નશા માટે લવણસમુદ્ર કહેવાય છે? ઉત્તર–આનું પાણી ખારું હેવાથી. “ખારું પાણું છે જેને' આ વ્યુત્પત્તિથી લવણસમુદ્ર કહેવાય છે. કહ્યું છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy