________________
૧૩૩
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-નક્ષનું સ્વરૂપ
સમક્ષત્રી–એટલે એક અહેરાત્રીમાં સૂર્ય જેટલાં ક્ષેત્રમાં ગતિ કરે તેટલા ક્ષેત્રમાં જેટલાં નક્ષત્રો ચંદ્ર સાથે ફરે તે નક્ષત્ર. આવા ૧૫ નક્ષત્રો છે.
શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વભાદ્રપદ, રેવતી, અશ્વીની, કૃતિકા, મૃગશીર્ષ, પુષ્ય, મઘા, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્ર, અનુરાધા, મૂલ અને પૂર્વાષાઢા.
અર્ધક્ષેત્રી–ઉપર્યુક્ત ક્ષેત્રના અધભાગ ક્ષેત્રમાં જે નક્ષત્રો ચંદ્ર સાથે ફરે તે. આવા ૬ નક્ષત્રો છે. શતભિષા, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા.
સાર્ધક્ષેત્રી–ઉપર્યુક્ત ક્ષેત્રાથી દોઢા ક્ષેત્રમાં જે નક્ષત્રો ચંદ્ર સાથે ફરે છે તે. આવા ૬ નક્ષત્રો છે. ઉત્તરભાદ્રપદ, રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગની, વિશાખા અને ઉત્તરાષાઢા.
૯. અધિષ્ઠાયક દેવ-અભિજિતથી ક્રમસર ૧. બ્રહ્મા, ૨. વિષ્ણુ, ૩. વસુ, ૪. વરુણ, ૫. અજ, ૬. અભિવૃદ્ધિ, ૭, પૂષા, ૮. અશ્વ, ૯. યમ, ૧૦. અગ્નિ, ૧૧. પ્રજાપતિ, ૧૨. સોમ, ૧૩. રુદ્ર, ૧૪. દિતિ, ૧૫. બૃહપતિ, ૧૬. સર્પ, ૧૭. ભગ, ૧૮. અર્યમ, ૧૯. સૂર, ૨૦. ત્વષ્ટા, ૨૧. વાયુ, ૨૨. ઈન્દ્ર, ર૩. અગ્નિ, ૨૪. એકનાયક, ૨૫. મિત્રોન્દ્ર, ૨૬, નૈઋતા, ર૭. આ૫ અને ૨૮. વિશ્વદેવ. આ નામવાળા દે છે.
૧૦. નક્ષત્રોના તારા-અભિજિત નક્ષત્રથી કમસર, ૩-૩–૫–૧૦૦–૨–૨– ૩૨-૩-૩-૬-૫-૩–૧–૫-૩-૫-૭-૨-૨-૫–૧–૧–૫–૪–૩–૧૧–૪ અને ૪ તારાઓ છે. તારા એટલે આ નક્ષત્રોના વિમાને એમ સમજવું. પણ જયોતિષીના પાંચમા પ્રકારના તારા નહિ. નક્ષત્રોના વિમાને મોટાં છે અને તારાના વિમાને નાના છે.
૧૧. નક્ષત્રોને આકાર–૧. અભિજિત-ગાયના શ્રેણીબદ્ધ મસ્તકે હેય તે આકાર ગોશીર્ષાવલી, ૨. શ્રવણ–તલાવને આકાર, ૩. ધનિષ્ઠા-પક્ષીના પાંજરાને આકાર, ૪. શતતારા-પુષ્પમાલાને આકાર, પ. પૂર્વભાદ્રપદ અને ૬. ઉત્તરભાદ્રપદબને અડધી અડધી વાવને આકાર, ૭. રેવતી–વહાણનો આકાર, ૮. અશ્વીનીઘોડાના ખાધનો આકાર, ૯. ભરણી–ની આકાર, ૧૦. કૃતિકા–અસ્રાની ધારને આકાર, ૧૧. રોહિણી–ગાડાની ઉધને આકાર, ૧૨. મૃગશિર્ષ–હરણના મસ્તક સરખે, ૧૩. આદ્ર-લેહીના બિંદુ સરખું, ૧૪. પુનર્વસુ-જવાને આકાર, ૧૫. પુષ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org