SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્ ક્ષેત્ર સમાસ આ પ્રમાણે સર્વ અભ્યંતર મંડલમાંથી નીકળતા અને બાજી બાજીના મંડલમાં પ્રવેશ કરતા ચંદ્ર મંડલે મંડલે એક મુહૂર્તની ગતિમાં ૩ચાન પ્રમાણ ૯૬૫૫ ૧૩૯૨૫ વ્યવહારથી વૃદ્ધિ કરતા ગતિ કરે છે. આ મુજબ મંડલે–મંડલે મુહૂર્ત મુહૂર્તની ગતિમાં વૃદ્ધિ કરતા ચંદ્ર સર્વ બાહ્ય મંડલમાં આવે છે. ૧૧૮ સર્વ બાહ્ય મંડલમાં ૧૫ મામડલમાં આવીને ચંદ્ર ગતિ કરતા હાય છે. ૬૯૯૦ ત્યારે એક એક મુષ્કૃત માં ૫૧૨૫ ચૈાનની ગતિ કરે છે. ૧૩૭૨૫ જ્યારે સર્વ બાહ્ય મંડલથી બાજુના ૧૪ મા મંડલમાં આવીને ચંદ્ર ગતિ ૧૧૦૬૦ કરતા હૈાય છે. ત્યારે મુહૂતે મુહૂર્તે ૫૧૨૧ ચેાજનની ગતિ કરે છે. ૧૩૭૨૫ જ્યારે સર્વ બાહ્ય મંડલથી ત્રીજી ૧૩ માં મંડલમાં આવીને ચંદ્ર ગતિ કરતા ૧૪૦૫ ઢાય છે. ત્યારે મુહૂતૅ મુહૂર્તે ૫૧૧૮ યાજનની ગતિ કરે છે. ૧૩૭૨૫ ૩ ૯૬૫૫ આ પ્રમાણે અભ્યંતર મંડળમાં પ્રવેશ કરતાં મંડલે મડલે મુહૂર્તની ગતિમાં યેાજનની હાની કરવી. ચાવત્ સઅભ્યંતર મંડળ સુધી હાની કરવી. ૧૩૭૨૫ સર્વ અભ્યંતર મંડળમાં ચંદ્ર ગતિ કરતા ઢાય ત્યારે એક મુહૂર્ત માં ચેાજનની ગતિ કરે છે. ७७४४ ૫૦૭૩ ૧૩૭૨૫ મડલામાં મુહૂતૅ મુહૂર્તની ગતિની પ્રરૂપણા કરી, તેની ભાવના આ પ્રમાણે છે. અહીં જંબૂદ્વીપમાં એક ચંદ્ર એક અ મડલ એક અહારાત્રી અને મુહૂર્ત અધિક સમયમાં પૂર્ણ કરે છે. ૧૧૫૫ ૨૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy