________________
૧૧૩
११७
જેનદષ્ટિએ મહા ભૂગળ-ચંદ્રમંડલનું સ્વરૂપ
હે ગૌતમ ! ૪૪૮૯૨ -1 યોજના અંતરે સર્વ અત્યંતર મંડલથી ત્રીજુ ચંદ્ર મંડલ કહેલું છે ( આ પ્રમાણે ચંદ્ર બહાર નીકળતાં એક મંડલમાંથી બીજા મંડલમાં સંક્રમ કરતાં એટલે જતાં જતાં માંડલનું અંતર ક - યોજના અંતર વધતા વધતા થાવત્ સર્વ બાહ્ય મંડલ સુધી ચંદ્ર ગતિ કરે છે.
હે ભગવન ! જંબુદ્વીપમાં મેરુ પર્વતથી કેટલા અંતરે સર્વ બાહ્ય ચંદ્રનું મંડલ કહેલું છે ?
હે ગૌતમ ! ૪પ૩૩૦ યોજનમાં ૮/૬૧ ભાગ ન્યૂન અંતરે સર્વ બાહ્ય ચંદ્રનું મંડલ આવેલું છે. એટલે સર્વ બાથ ચંદ્રનું મંડલ ૪પ૩ર૯ યોજના અંતરે છે.
(૩) હવે મંડલે મંડલે ચંદ્રનું પરસ્પર અંતર–યારે બને ચંદ્રો સર્વ અત્યંતર મંડલમાં આવીને ગતિ કરતા હોય છે, ત્યારે એક ચંદ્રથી બીજા ચંદ્રનું પરસ્પર અંતર ૯૯૬૪૦ એજન હોય છે.
જ્યારે સર્વ અત્યંતર મંડલથી બીજા મંડલમાં આવીને બને ચંદ્રો ગતિ કરતા હોય છે, ત્યારે એક ચંદ્રથી બીજા ચંદ્રનું પરરપર અંતર ૯૯૭૧૨૪-1 યોજના હેય છે. તે આ પ્રમાણે
૧
૭
એક બાજુ ચંદ્ર બીજા મંડલમાં પ્રવેશતા ૩૨ : - યોજના અંતર મૂકીને પ્રવેશે છે. એજ પ્રમાણે બીજી બાજુ બીજે ચંદ્ર પણ ર-૩ યોજન અંતર મૂકીને બીજા મંડલમાં પ્રવેશે છે. બન્ને તરફનું અંતર ભેગુ કરતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org